મેક્સિકોમાં પકડાયેલા લોરેન્સ બિસ્નોઈ ગેંગના ગેંગસ્ટર દીપક બોક્સરે પોલીસ પૂછપરછ દરમિયાન કર્યા કેટલાક ખુલાસા
ક્રાઇમ ડાયરી

મેક્સિકોમાં પકડાયેલા લોરેન્સ બિસ્નોઈ ગેંગના ગેંગસ્ટર દીપક બોક્સરે પોલીસ પૂછપરછ દરમિયાન કર્યા કેટલાક ખુલાસા

મેક્સિકોમાં પકડાયેલા લોરેન્સ બિસ્નોઈ ગેંગના ગેંગસ્ટર દીપક બોક્સરે પોલીસ પૂછપરછ દરમિયાન સનસનીખેજ ખુલાસા કર્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સ્પેશિયલ સેલની પૂછપરછમાં તેણે હત્યા, હત્યાનો પ્રયાસ અને ખંડણી જેવા બે ડઝનથી વધુ ગંભીર કેસમાં તેની…

આ ગુંડાએ હૈવાનિયત તો તમામ હદ કરી પારઃ પ્રેમી કપલ પર પડી ગુંડાની ગંદી નજર
ક્રાઇમ ડાયરી

આ ગુંડાએ હૈવાનિયત તો તમામ હદ કરી પારઃ પ્રેમી કપલ પર પડી ગુંડાની ગંદી નજર

રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાંથી રુંવાડા ઊભા કરી દેતી ખબર સામે આવી છે. ૨૦ વર્ષની એક યુવતી સાથે ખરાબ રીતે મારપીટ કરવામાં આવી અને તેની સાથે રેપ કરવામાં આવ્યો હતો. તેનો વાંક ફક્ત એટલો જ હતો કે,…

અનાથ આશ્રમના બાળકો સાથે મનાવવા જતી હતી બર્થ ડે, કારે અડફેટે લેતા આશાસ્પદ મેડિકલ વિદ્યાર્થિનું મોત
ક્રાઇમ ડાયરી

અનાથ આશ્રમના બાળકો સાથે મનાવવા જતી હતી બર્થ ડે, કારે અડફેટે લેતા આશાસ્પદ મેડિકલ વિદ્યાર્થિનું મોત

વડોદરાના કરજણમાં કાર ચાલકે મેડિકલની વિદ્યાર્થિને અડફેટે લેતા યુવતીનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. ઘટના કરજણ- આમોદ માર્ગ પર આવેલ સુમેરૂ તીર્થ નજીક બની હતી. વડોદરાના કરજણમાં કાર ચાલકે મેડિકલ સ્ટુડન્ટ યુવતીને અડફેટે લેતા…

જમીન વિવાદમાં એક જ પરિવારના ૬ લોકોની હત્યા
ક્રાઇમ ડાયરી

જમીન વિવાદમાં એક જ પરિવારના ૬ લોકોની હત્યા

મધ્ય પ્રદેશના મુરૈના જિલ્લામાંથી હચમચાવી નાખતો કિસ્સો સામે આવ્યો છે. અહીં જમીન વિવાદને લઈને ૫ મેના સવારે એક પરિવારના ૬ લોકોની હત્યા કરી નાખવામાં આવી છે. સૂચના મળતા જ ભારે પોલીસફોર્સ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ.…

કુસ્તીબાજાે અને દિલ્હી પોલીસ વચ્ચે અડધી રાતે થઇ બબાલ
ક્રાઇમ ડાયરી

કુસ્તીબાજાે અને દિલ્હી પોલીસ વચ્ચે અડધી રાતે થઇ બબાલ

ભારતીય કુશ્તી સંઘના અધ્યક્ષ બૃજબૂષણ શરણ સિંહ વિરુદ્ધ દિલ્હીના જંતર-મંતર પર ધરણા પર બેઠેલા પહેલવાનો અને દિલ્હી પોલીસની વચ્ચે બુધવારે મોડી રાતે બોલાચાલી થઈ હતી. પહેલવાનોનો આરોપ છે કે, સતત થઈ રહેલા વરસાદના કારણે તેમણે…

પતિની નશાની ટેવથી કંટાળી પત્નીએ લગ્નના ચાર મહિનામાં જ કરી લીધો આપઘાત
ક્રાઇમ ડાયરી

પતિની નશાની ટેવથી કંટાળી પત્નીએ લગ્નના ચાર મહિનામાં જ કરી લીધો આપઘાત

નશાને કારણે પરિવારો બરબાદ થતાં હોય છે તેવી વાત તો તમે સાંભળી હશે. આવી એક ઘટના અમદાવાદમાં બની છે. જ્યાં પતિ નશો કરતો હોવાને કારણે મહિલાએ લગ્નના ચાર જ મહિનામાં આપઘાત કરી લીધો છે. પતિની…

પૂર્વ અધિકારી સાથે જાેડાયેલા ૧૯ સ્થળો પર CBI ના દરોડા, ૨૦ કરોડની રોકડ જપ્ત
ક્રાઇમ ડાયરી

પૂર્વ અધિકારી સાથે જાેડાયેલા ૧૯ સ્થળો પર CBI ના દરોડા, ૨૦ કરોડની રોકડ જપ્ત

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (ઝ્રમ્ૈં) એ મંગળવારે એક મોટું ઓપરેશન હાથ ધર્યું હતું, અને અપ્રમાણસર સંપત્તિના કેસમાં પાણી અને પાવર કન્સલ્ટન્સીના સીએમડી રાજેન્દ્ર કુમાર ગુપ્તાના નિવાસસ્થાને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. દરોડા દરમિયાન, તપાસ એજન્સીના…

સુરત સીટી બસ ફરી કાળમુખી બની
ક્રાઇમ ડાયરી

સુરત સીટી બસ ફરી કાળમુખી બની

સુરત શહેરમાં સીટી બસનો કહેર યથાવત છે. સુરત નવી સિવિલ હોસ્પિટલ પાસે મનપાની સીટી બસે સાયકલ ચાલક યુવકને કચડી નાખતા મોત નીપજ્યું છે. બસ ચાલક પૂર ઝડપે આવી રહ્યો હતો. સાયકલ ચાલકને અડફેટે લઈ લેતા…

અમદાવાદમાં શરૂ થયો છેતરપીંડીનો નવો ખેલ!…
ક્રાઇમ ડાયરી

અમદાવાદમાં શરૂ થયો છેતરપીંડીનો નવો ખેલ!…

સાયબર ક્રાઇમ બ્રાન્ચે એ સીમ સ્વેપિંગ કરી કરોડ રૂપિયા પડાવી લેવાના કેસમાં ૩ આરોપીની ધરપકડ કરી છે. સાયબર ક્રાઇમ બ્રાંચની ગિરફતમાં ઉભેલા માસ્ટર માઇન્ડના નામ અતિકુર રહેમાન ખાન, પરવેઝ ખાન, મુખ્તાર અલી છે. આ ત્રણેય…

દારૂ પીનારા પોલીસકર્મીઓની નોકરી જશે!
ક્રાઇમ ડાયરી

દારૂ પીનારા પોલીસકર્મીઓની નોકરી જશે!

દારૂ પીનારા પોલીસકર્મી પર સરકાર કડકાઈ વર્તવા જઈ રહી છે. જે પોલીસકર્મીઓને દારૂ પીવાની લત છે તેમને વીઆરએસ લઈને રિટાયર કરવામાં આવશે. આવા પોલીસકર્મીઓની ઓળખ પણ કરી લેવાઈ છે. હાલ એવા ૩૦૦ પોલીસકર્મીઓને નોકરીથી હટાવીને…