અમદાવાદના અસારવા વિસ્તારને મળી નવી પોલીસ ચોકી
અમદાવાદ શહેરના અસારવા વિસ્તારમાં નવનિર્મિત પોલીસ ચોકીનો આજે ગૃહરાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ શુભારંભ કરાવ્યો હતો. અસારવા વિસ્તારની મધ્યે કાર્યરત થયેલ નવીન પોલીસ ચોકી અસારવા વિસ્તારના નગરજનોની જનસુખાકારીમાં વધારો કરશે તેવો ભાવ પોલીસ ચોકીના લોકાર્પણ વેળાએ…