પ્રધાનમંત્રીનું ઢાકામાં આગમન
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી બાંગ્લાદેશના પ્રધાનમંત્રી સુશ્રી શેખ હસીનાના આમંત્રણ પર બાંગ્લાદેશ પ્રવાસ માટે ઢાકા પહોંચ્યા હતા. મુજીબ બોરશો – શેખ મુજીબુર રહેમાનની જન્મ શતાબ્દિ, ભારત અને બાંગ્લાદેશની વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાના 50 વર્ષ; અને…