12 વર્ષ બાદ પાલિકા જ ભૂલી ગઇ કે સુભાનપુરામાં લાઇબ્રેરી બની હતી!
વડોદરા મહાનગર પાલિકાએ 55 વર્ષમાં માંડ એક લાઇબ્રેરી આપી હતી, પરંતુ તેની પણ ભ્રૂણ હત્યા થઈ હોવાનો કિસ્સો સપાટી પર આવ્યો છે. 12 વર્ષ પહેલાં સુભાનપુરાના લોકોને લાઈબ્રેરી આપવા 17.86 લાખના ખર્ચે બાંધકામ કરાયું હતું.…