અમદાવાદજિલ્લામાંશાંતિપૂર્ણમતદાનમાટે 23,785 ચૂંટણીકર્મીઓકાર્યરતછેઅનેમતદાનનીપૂર્વસંધ્યાએપોતાનામતદાનમથકેપહોંચીચૂક્યાછે : જિલ્લાચૂંટણીઅધિકારીશ્રી

અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી ડૉ. ધવલ પટેલે કલેક્ટર કચેરી ખાતે પત્રકાર પરિષદને સંબોધીને લોકશાહીના અવસર પર પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરવા અનુરોધ કરતાં જણાવ્યું હતું કે અમદાવાદ શહેર અને જિલ્લાના તમામ મતદારો આવતી કાલે…

સીસ્વા ગ્રામજનો ને સમજાવી તેમનું સરકારી આવાસમાં સ્થળાંતર કરાવ્યું

ગત ગુરુવાર મધ્યરાત્રી પડેલા ભારે વરસાદના કારણે આણંદ જિલ્લા ના  બોરસદ તાલુકાની સાથે અનેક ગામડાઓ પાણી પાણી થઈ ગયા હતા. ભારે વરસાદને પગલે બોરસદ તાલુકાના સીસ્વા ગામ બેટમાં ફેરવાયું છે. સીસ્વા ગામની આસપાસના વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને બહાર…

CSR Activity અંતર્ગત દ્વારકા તથા કલ્યાણપુર ની ૩૬ જેટલી શાળાઓ તથા ૧૨ જેટલા ગામો માં સેવાકીય પ્રવૃત્તિ

દ્વારકા : કુરંગા સ્થિત RSPL (ઘડી) કંપની દ્વારા મહત્વનુ સામાજીક પ્રદાન જામનગર ( ભરત ભોગાયતા) દેવભૂમિ દ્વારકા ના કુરંગા સ્થિર આર.એસ.પી.એલ ઘડી કંપની એ RSPL વેલ્ફર ફાઉન્ડેશન દ્વારા CSR એક્ટિવીટી અંતર્ગત દ્વારકા તથા કલ્યાણપુર તાલુકાના…

શ્રી એન .એમ. શાહ આર્ટ્સ & કોમર્સ કોલેજ શંખેશ્વરના સંસ્કૃત વિભાગ દ્વારા “अषाढस्य प्रथम दिवसे कालिदासस्य जन्मस्यात् ” કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી.

આ કાર્યક્રમ ની શુભ શરૂઆત ડૉ. કુંજલ ત્રિવેદી એ માં સરસ્વતી ની વેદોક્ત સ્તુતિ ગાન કરી કરી હતી . અને આમંત્રિત મહેમાનો નું શાબ્દિક સ્વાગત કર્યું હતું.ત્યારબાદ કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ડો. રાજેશ ત્રિવેદી સાહેબ…

આંકલાવ શહેર તથા તાલુકા ભારતીય જનતા પાર્ટી ની કોરોબારી બેઠક યોજઈ હતી.

રિપોર્ટ : બીના પટેલ આંકલાવ શહેર તથા તાલુકા ભારતીય જનતા પાર્ટી ની કોરોબારી બેઠક યોજઈ હતી.જેમા ઉપસ્થિત આણંદ જીલ્લા મહામંત્રી રમણભાઈ સોલંકી, જીલ્લા ઉપપ્રમુખ દિલીપભાઈ પટેલ, જીલ્લા મંત્રી રીટાબેન ચાવડા, દાહોદ જિલ્લા પ્રભારી હંસાબા રાજ…

નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં પારડીની વાત્‍સલ્‍ય સ્‍કુલ ખાતે રક્‍તદાન શિબિર આયોજકોના સન્‍માન સમારંભ યોજાયો

વલસાડ માનવ આરોગ્‍ય સેવા કેન્‍દ્ર દ્વારા આયોજિત રક્‍તદાન શિબિર આયોજકોના સન્‍માન સમારંભમાં નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રી કનુભાઈ દેસાઈએ વિશેષ ઉપસ્‍થિત રહી સંસ્‍થાની સેવા ભાવનાને બિરદાવી હતી. આ અવસરે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ રક્‍તદાન શિબિર…

સનાતન ધર્મ મા ગુરૂ તત્વ આદી અનાદી છે–પુર્ણ પુરૂષોતમ શ્રીકૃષ્ણ આદ્યગુરૂ છે તો મહાદેવ પણ આદ્યગુરૂ છે

જામનગર ગુરૂ ગોવિંદ દોનુ ખડે હૈ કા કો લાગુ પાયબલિહારી ગુરૂ આપની કિ ગોવિંદ દીયો દીખાય........સંત કબીર ની આ પંક્તિઓ ગુરૂ ના મહત્વ વિશે  ઘણુ કહી જાય છે તેમ જામનગરના જ્યોતિષાચાર્ય ભાગવતકાર અને આધ્યાત્મસંશોધનકાર શાસ્રી…

મહેસાણા ના જાગૃત સંસદસભ્ય શ્રી શારદાબેન પટેલની અધ્યક્ષતામાં મહેસાણા જિલ્લાની પોસ્ટ ફોરમ સમિતિની બેઠક મળી.

પોસ્ટ ઓફિસની સેવાઓ અને સુવિધાઓ કેવી રીતે સુધારી શકાય તે અંગે માનનીય શારદાબેન પટેલ અને સમિતિના સભ્યો દ્વારા સૂચનો આપવામાં આવ્યા હતા.  પોસ્ટ વિભાગના અધિકારીઓએ પોસ્ટ ઓફિસ દ્વારા અપાતી વિવિધ સેવાઓ અને સુવિધામાં સુધારણા માટે…

1983 વર્લ્ડકપના હીરો અને પૂર્વ ક્રિકેટર યશપાલ શર્માનુ હાર્ટએટેકથી નિધન

પૂર્વ ક્રિકેટર અને 1983ની વિશ્વ વિજેતા ભારત ટીમના સભ્ય યશપાલ શર્માનુ હાર્ટ એટેકના કારણે નિધન થયુ છે.યશપાલ શર્માના નિધન બાદ પૂર્વ ક્રિકેટર અ્ને વિશ્વ વિજેતા ટીમના કેપ્ટન કપિલ દેવ પોતાના આંસુ રોકી શક્યા નહોતા.  શર્મા…