CDS જનરલ સ્વ.બિપિન રાવતજી સહિત ૧૩ શહીદોને મંત્રીશ્રી પૂર્ણેશ મોદી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલે શ્રદ્ધાંજલિ અર્પી
ભારતીય જનતા પાર્ટી દ્વારા સુરતના પાલનપુર પાટિયા ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો તાજેતરમાં તામિલનાડું કુન્નુર પાસે હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલાં દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ સ્વ.બિપિન રાવતજી, એમના ધર્મપત્ની સ્વ.મધુલિકા રાવત સહિત ૧૩…