જાેશીમઠમાં ૨૩૭ પરિવાર શિફ્ટ કરી દેવાયા, એક રૂમમાં ત્રણ-ત્રણ પરિવાર
ઉત્તરાખંડના જાેશીમઠમાં વધુ ૨૩ ઘરમાં તિરાડો પડી છે. મંગળવાર સુધી સરવે ટીમે ૮૪૯ તિરાડો ધરાવતા ઘર ઓળખીને ક્રોસ માર્ક કર્યા છે. તેમાંથી ૧૫૫ ખાનગી અને દસ વેપારી મકાન સંપૂર્ણપણે અસુરક્ષિત મનાયાં છે. આ કારણસર અત્યાર…