નવસારી જિલ્લામાં અબોલ પશુઓને મહત્તમ પાંચ ઢોરની મર્યાદામાં પશુદીઠ ૪ કિલો સૂકુ ઘાસ વિનામૂલ્યે અપાશે :: આપત્તિ વ્યવસ્થાપન મંત્રી શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી
નવસારી જિલ્લામાં આજે પાણી ઓસરતાં કેશ ડોલ્સ વિતરણ તેમજ ૧૩૨ ટીમો દ્વારા સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ : પ કરોડ રૂપિયા ફાળવાયા પોરબંદર, જૂનાગઢ, વલસાડ જિલ્લામાં છૂટો છવાયા વરસાદની સંભાવના, રાજ્યમાં ક્યાંય એલર્ટ નથીઅસરગ્રસ્ત વિસ્તારોમાં…