૧ જુલાઈથી અમલમાં આવેલા નવા કાયદા હેઠળ કેટલી સજા વધી કે ઘટી.. જાણો
૧ જુલાઈ, ૨૦૨૪ એ દેશની કાનૂની વ્યવસ્થામાં ઐતિહાસિક તારીખ તરીકે નોંધવામાં આવી હતી. આઈપીસી, સીઆરપીસી અનેu Indian Evidence Act ના સ્થાને ભારતીય ન્યાયિક સંહિતા, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ દ્વારા બદલવામાં આવ્યા…