PMMYનો પ્રારંભ થયો ત્યારથી આજદિન સુધીમાં 28.68 કરોડથી વધારે ધિરાણ માટે કુલ રૂપિયા 14.96 લાખ કરોડ બેંકો, એનબીએફસી અને એમએફઆઈ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે
PMMYના કારણે વર્ષ 2015 થી 2018 સુધીમાં 1.12 કરોડ ચોખ્ખી વધારાની નોકરીઓનું સર્જન કરવામાં મદદ મળી છે નાણાં મંત્રાલય સિમાંત અને આજદિન સુધી સામાજિક- આર્થિક રીતે વંચિત વર્ગોની નાણાકીય સમાવેશિતા માટે અને તેમને સહકાર આપવા…