હિંમતનગર ખાતે જિલ્લા પીસી એન્ડ પીએનડીટી એડવાઈઝરી કમિટીની બેઠક ચેરપર્સનશ્રીકું.કૌશલ્યા કુંવરબાની અધ્યક્ષતામાં યોજાઇ
આરોગ્ય વિભાગ દ્વારા ઇડરની લક્ષ્મી વુમન્સ હોસ્પીટલમાં ગેરકાયદેસર ગર્ભલીંગ પરીક્ષણ સામે કરવામાં આવેલ કામગીરીને બીરદાવી રિપોર્ટ ઇકબાલ મેમણ સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લામાં પીસી એન્ડ પીએનડીટી એડવાઈઝરી કમિટીના ચેરપર્સનશ્રી કું કૌશલ્યા કુંવરબાની અધ્યક્ષતા તેમજ મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી…