ચક્રવાર નિવારે નસીબ ખોલ્યુ..!, આં.પ્રદેશમાં દરિયા કિનારે લોકોને સોનાના ટુકડા મળ્યા..!
બ્રેકીંગ ન્યૂઝ

ચક્રવાર નિવારે નસીબ ખોલ્યુ..!, આં.પ્રદેશમાં દરિયા કિનારે લોકોને સોનાના ટુકડા મળ્યા..!

આંધ્રપ્રદેશના પૂર્વી ગોદાવરી જિલ્લામાં ત્રાટકેલા ચક્રવાત નિવારના કારણે કેટલાક લોકોની કિસ્મત બદલાઈ ગઈ છે.સામાન્ય રીતે આ પ્રકારના વાવાઝોડા વરસાદ અને વિનાશ ળઈને આવતા હોય છે ત્યારે શુક્રવારે સવારે ઉંઘમાંથી ઉઠેલા લોકોને દરિયા કિનારે નાનાકડા મોતી…

ખાનગીકરણ પછી પણ રાંધણ ગૅસની સબસિડી મળતી રહેશેઃ ધર્મેન્દ્ર પ્રધાન
બ્રેકીંગ ન્યૂઝ

ખાનગીકરણ પછી પણ રાંધણ ગૅસની સબસિડી મળતી રહેશેઃ ધર્મેન્દ્ર પ્રધાન

બળતણના રિટેલરોમાં દેશની બીજા નંબરની સૌથી મોટી કંપની તરીકે જાણીતી ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ)નું ખાનગીકરણ થયા પછી પણ એલપીજી (લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ)ના ગ્રાહકોને રાંધણ ગૅસની સબસિડી મળતી રહેશે, એવું તેલ વિભાગના પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને…

પરિણીતાએ પતિ, સસરા અને દિયરથી કંટાળીને કર્યો આપઘાતનો પ્રયાસ
ક્રાઇમ ડાયરી

પરિણીતાએ પતિ, સસરા અને દિયરથી કંટાળીને કર્યો આપઘાતનો પ્રયાસ

પરિણીતાએ પતિ, સસરા અને દિયરથી કંટાળીને કર્યો આપઘાતનો પ્રયાસસોશિયલ મીડિયા પર પતિના બીજા લગ્નના ફોટો જાેઈને પત્નીએ ઝેરી દવા પીને કર્યો આપઘાતનો પ્રયાસ કર્યો હતો. અનૈતિક સંબંધથી ફરી એક સુખી દામ્પત્યજીવનનો કરુણ અંજામ આવ્યો છે.…

જામનગરના ઉદાસી આશ્રમના મહંત વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ખળભળાટ
ક્રાઇમ ડાયરી

જામનગરના ઉદાસી આશ્રમના મહંત વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ખળભળાટ

જામનગરના જાેડિયા પંથકના બાલંભા ગામે ઉદાસી આશ્રમના મહંતે મહિલા પર દુષ્કર્મ ગુજર્યાની ઘટના સામે આવી છે. મહિલાએ જાેડિયા પોલીસ સ્ટેશનમાં મહંત સામે સંગીન અને ગંભીર આરોપ લગાવતા પોલીસે ફરિયાદ નોંધી મહંતની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય…

રાજધાની-શતાબ્દી સહિત ટ્રેનોના સમયમાં ફેરફાર, જાણો અમદાવાદથી ઉપડતી ટ્રેનનો સમય
બ્રેકીંગ ન્યૂઝ

રાજધાની-શતાબ્દી સહિત ટ્રેનોના સમયમાં ફેરફાર, જાણો અમદાવાદથી ઉપડતી ટ્રેનનો સમય

વેસ્ટર્ન રેલવેએ આગામી પહેલી ડિસેમ્બરથી ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કર્યો છે. મુંબઈથી દોડતી શતાબ્દી અને રાજધાની ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મુંબઈ સેન્ટ્રલથી નવી દિલ્હી જતી રાજધાની હવે પહેલી ડિસેમ્બરથી બોરીવલી પણ ઊભી રહેશે. બીજી…

વડોદરામાં બોગસ માર્કશીટ કૌભાંડ, આરોપીઓ વધુ અન્ય એક ગુનો પણ નોંધાયો
ક્રાઇમ ડાયરી

વડોદરામાં બોગસ માર્કશીટ કૌભાંડ, આરોપીઓ વધુ અન્ય એક ગુનો પણ નોંધાયો

ક્રિકેટના સટ્ટાની તપાસ દરમિયાન વડોદરામાં બોગસ માર્કશીટ કૌભાંડ બહાર આવ્યું હતું. પોલીસે આ કેસમાં ફતેગંજના બ્લ્યુ ડાયમંડ કોમ્પલેક્સમાં ઓફિસ ધરાવતાં આરોપી રેહાન અને તેના સાગરિતની ધરપકડ કરી હતી. પોલીસે આ કેસમાં બંને આરોપીની ધરપકડ કરીને…

રાજ્યમાં યોજાતા લગ્નપ્રસંગમાં દિવસે પોલીસની મંજૂરીની જરૂર નથી
બ્રેકીંગ ન્યૂઝ

રાજ્યમાં યોજાતા લગ્નપ્રસંગમાં દિવસે પોલીસની મંજૂરીની જરૂર નથી

ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે લગ્ન સમારંભ પોલીસની પરવાનગી લઇ યોજવામાં આવી રહ્યા છે. જાેકે લગ્ન સમારંભમાં તંત્ર દ્વારા ૧૦૦ લોકોને જ છૂટ આપવામાં આવી છે. આ પહેલા લગ્ન સમારંભમાં ૨૦૦ લોકોને છૂટ આપવામાં આવી હતી.…

કોરોનાનો કહેરઃ આંતરરાષ્ટ્રીય હવાઇયાત્રા પર ૩૧ ડિસેમ્બર સુધી પ્રતિબંધ
બ્રેકીંગ ન્યૂઝ

કોરોનાનો કહેરઃ આંતરરાષ્ટ્રીય હવાઇયાત્રા પર ૩૧ ડિસેમ્બર સુધી પ્રતિબંધ

ન્યુ દિલ્હી,તા.૨૬દેશમાં કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને DGCA દ્વારા આંતરરાષ્ટ્રીય ઉડાન વિશે મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. ડ્ઢય્ઝ્રછ વિભાગે આંતરરાષ્ટ્રીય હવાઈયાત્રા પરના પ્રતિબંધને ૩૧ ડિસેમ્બર સુધી લંબાવી દીધો છે. હવે દેશમાં ૩૧ ડિસેમ્બર સુધી…

અપહરણ કરાયેલ ૧૪ વર્ષીય સગીરાએ હાઈકોર્ટમાં પિતા સાથે રહેવાનો કર્યો નિણર્ય
કોર્ટ ડાયરી

અપહરણ કરાયેલ ૧૪ વર્ષીય સગીરાએ હાઈકોર્ટમાં પિતા સાથે રહેવાનો કર્યો નિણર્ય

અમદાવાદલગ્ન કરવાની ખોટી લાલચ આપ્યા બાદ અપહરણ કરી ૮ મહિના સુધી વાલીપણામાંથી દૂર રાખવાના કિસ્સામાં ૧૪ વર્ષીય સગીરાએ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ તેના પિતા સાથે રહેવાનો નિણર્ય કર્યો છે. સગીરાના નિવેદનના આધારે ગુજરાત હાઈકોર્ટે નારી સંરક્ષણ…

જમીન સંપાદનની રકમ મેળવવા માટે રૂ. ત્રણ લાખની લાંચ
ક્રાઇમ ડાયરી

જમીન સંપાદનની રકમ મેળવવા માટે રૂ. ત્રણ લાખની લાંચ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ અમદાવાદ- મુંબઈ હાઇસ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીન સંપાદનમાં લાંચ લેવાનું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં લાંચ રૂશ્વત બ્યુરોએ ખેડા તાલુકા સેવા સદનમાં જમીન સંપાદન કચેરીમાં ફરજ બજાવતાં કોમ્પ્યુટર ઓપરેટર, બે…