અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડ પર અસામાજિક તત્વોએ મુસાફરને પતરી અને સ્ટાફને માર માર્યો, ઘટના સીસીટીવીમાં કેદ
અમદાવાદ,તા.૧૦અમદાવાદમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક જાેવા મળ્યો છે. ગઇ રાત્ર કેટલાક અસામાજિક તત્વોએ ગીતા મંદિર બસ સ્ટેશન પર આતંક મચાવ્યો હતો. અહીં અસામાજિક તત્વોએ બસ સ્ટાફ અને મુસાફરો સાથે અભદ્ર વર્તન કરીને મારામારી કરી…