રાજપીપલા ખાતે જિલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલની અધ્યક્ષતામાં વિવિધ બેઠક યોજાઇ
ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉનાઈથી અંબાજી સુધી યોજાનાર ભગવાન બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રા-2022ના અનુસંધાને સર્કિટ હાઉસ,રાજપીપળા ખાતે તથા ટાઉન હોલ રાજપીપલા ખાતે જિલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલની અધ્યક્ષતામાં વિવિધ બેઠકો યોજી કાર્યક્રમ ને સફળ…