કડીમાં અલદેસન ગામની નર્મદા કેનાલમાં ૨ દિવસની શોધખોળ બાદ લાશ મળી
સમાચાર

કડીમાં અલદેસન ગામની નર્મદા કેનાલમાં ૨ દિવસની શોધખોળ બાદ લાશ મળી

કડી તાલુકા તેમજ તાલુકાની અંદર દિપોત્સવનો તહેવાર ધામધૂમ પૂર્વક લોકોએ ઉજવણી કરી હતી. ત્યારે કડી તાલુકાના અલદેસણ ગામમાં રહેતા એક યુવાને નર્મદા કેનાલમાં પડીને બેસતા વર્ષના દિવસે આત્મહત્યા કરતાં સમગ્ર ગામમાં ચકચાર મચી જવા પામ્યો…

દિવાળીના દિવસોમાં રાણકીવાવની ૨૫ હજારથી વધુ પ્રવાસીઓએ મુલાકત લીધી
સમાચાર

દિવાળીના દિવસોમાં રાણકીવાવની ૨૫ હજારથી વધુ પ્રવાસીઓએ મુલાકત લીધી

પાટણની વર્લ્ડ હેરીટેજ રાણકીવાવામાં દિવાળીના તહેવારમા સહેલાણીઓ અને પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઊમટી રહયા છે. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં લોકો રાણકીવાવા અને સહસત્રલીંગ તળાવની મુલાકાત લઇ રહ્યા છે. ત્યારે કેટલાક પ્રવાસીઓ પરીવાર સાથે રાણકીવાવમાં…

શ્રી અનુરાગ સિંહ ઠાકુરે ત્રણ દિવસીય “WADA એથ્લીટ બાયોલોજિકલ પાસપોર્ટ સિમ્પોઝિયમ-2022”ના ઉદ્ઘાટન સત્રને સંબોધન કર્યુ
બ્રેકીંગ ન્યૂઝ

શ્રી અનુરાગ સિંહ ઠાકુરે ત્રણ દિવસીય “WADA એથ્લીટ બાયોલોજિકલ પાસપોર્ટ સિમ્પોઝિયમ-2022”ના ઉદ્ઘાટન સત્રને સંબોધન કર્યુ

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુરે આજે નવી દિલ્હીમાં ત્રણ દિવસીય “WADA એથલીટ બાયોલોજિકલ પાસપોર્ટ (ABP) સિમ્પોસિયમ-2022”ના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કર્યું. આ સિમ્પોઝિયમનું આયોજન નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (NADA) અને નેશનલ ડોપ ટેસ્ટિંગ લેબોરેટરી…

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત બેટી બચાવો બેટી પઢાવો યોજના અન્વયે મુન્દ્રામાં કિશોરી મેળો યોજાયો
સમાચાર

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત બેટી બચાવો બેટી પઢાવો યોજના અન્વયે મુન્દ્રામાં કિશોરી મેળો યોજાયો

મહિલા અને બાળ વિકાસ વિભાગની સૂચના અન્વયે આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિતે કિશોરી કુશળ બનો થીમ આધારિત તાજેતરમાં મુન્દ્રા રોટરી હોલ ખાતે કિશોરી મેળો યોજવામાં આવ્યો હતો.તાલુકા હેલ્થ ઓફિસ અને રોટરી…

સક્ષમ દીકરી, સશક્ત ગુજરાતના નિર્માણ થકી બેટી બચાવો બેટી પઢાવો અભિયાનમાં જોડાઈ દીકરીઓ સ્વતંત્ર અને આત્મનિર્ભર બને તેવી સમાજ વ્યવસ્થાનું નિર્માણ કરીએ : મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ

મહિલા અને બાળવિકાસ મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની શુભેચ્છા આપતા કહ્યું કે,સક્ષમ દીકરી, સશક્ત ગુજરાતના નિર્માણ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજય સરકાર અનેકવિધ પ્રયાસો કરી રહી છે. રાજ્યની દીકરીઓ સુપોષિત,…

બોપલ-અમદાવાદ ખાતે મલ્લખંભ રમતની ભવ્ય મેડલ્સ સેરેમની યોજાઈ
સમાચાર

બોપલ-અમદાવાદ ખાતે મલ્લખંભ રમતની ભવ્ય મેડલ્સ સેરેમની યોજાઈ

ગુજરાતના આંગણે રાષ્ટ્રીય રમતોત્સવ-૨૦૨૨ સંપન્ન થવા જઈ રહ્યો છે, ત્યારે આજરોજ સંસ્કાર ધામ સ્પોર્ટ્સ અકાદમી, બોપલ-અમદાવાદ ખાતે મલ્લખંભ રમતની ભવ્ય મેડલ્સ સેરેમની યોજાઈ હતી. આપત્તિ વ્યવસ્થાપન, કાયદા અને ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતોનો વિભાગ-ગુજરાત સરકારના…

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કચ્છ જિલ્લામાં છ તાલુકામાં નવા ડાયાલિસીસ વિભાગનું ઇ- લોકાર્પણ કર્યું

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે "વન ગુજરાત-વન ડાયાલિસીસ સેન્ટર"નો સિવિલ હોસ્પિટલ અસારવા ખાતેથી રૂ. ૬૬ કરોડના ખર્ચે શુંભારભ કરાયો હતો. જેમાં કચ્છ જિલ્લાના છ તાલુકાના ડાયાલિસીસ વિભાગનો પણ સમાવેશ થાય છે. જેમાં રાપર, ભચાઉ, અંજાર, મુન્દ્રા,…

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા અંજારમાં રૂા.૨૩ કરોડના ખર્ચે નિર્મિત થનારી સબ ડિસ્ટ્રિકટ હોસ્પિટલનું વચ્યુર્અલી ખાતમુહૂર્ત કરાયું
સમાચાર

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા અંજારમાં રૂા.૨૩ કરોડના ખર્ચે નિર્મિત થનારી સબ ડિસ્ટ્રિકટ હોસ્પિટલનું વચ્યુર્અલી ખાતમુહૂર્ત કરાયું

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા આજરોજ એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતેથી રૂા.૧૨૭૫ કરોડના ખર્ચે વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ પ્રસંગે સરહદી કચ્છના અંજારમાં રૂા.૨૩ કરોડના ખર્ચે નિર્મિત થનારી સબ ડિસ્ટ્રિકટ હોસ્પિટલનું વચ્યુર્અલી ખાતમુહૂર્ત…

વરસાદી મોસમ નર્મદા જિલ્લાના પ્રવાસન માત્રને નહીં પરંતુ “પાવર”અને ” પાણી” ને પણ વિક્રમ જનક આશીર્વાદ આપતી રહી
સમાચાર

વરસાદી મોસમ નર્મદા જિલ્લાના પ્રવાસન માત્રને નહીં પરંતુ “પાવર”અને ” પાણી” ને પણ વિક્રમ જનક આશીર્વાદ આપતી રહી

30 સપ્ટેમ્બર ૨૦૨૨ આવતા આવતા પ્રકૃતિ પણ નર્મદા જિલ્લા પર ભરપૂર વરસી રહી હતી. સને ૨૦૨૨ ની વર્ષાઋતુ નર્મદા જીલ્લાના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસનને વિક્રમજનક પ્રવાસીઓ ખેંચી લાવી. દીર્ઘદ્રષ્ટા સરદાર વલ્લભભાઈ પટેલની…

સમગ્ર કલેકટર કચેરીને આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણીના ભાગરૂપે ગુલાબી રોશનીથી સુશોભિત કરવામાં આવી
સમાચાર

સમગ્ર કલેકટર કચેરીને આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણીના ભાગરૂપે ગુલાબી રોશનીથી સુશોભિત કરવામાં આવી

11 ઓક્ટોબરના રોજ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે 'બેટી બચાવો બેટી પઢાવો' યોજના અંતર્ગત જિલ્લા કક્ષાના સખી મેળાનું આયોજન અમદાવાદ કલેકટર કચેરી ખાતે કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના…