સમાજ અને સરકારને જાગૃત રાખી સમાજમાં પરિવર્તન લાવવાનુ અને દિશાસૂચન કરવાનું ઉમદા કાર્ય મીડિયા દ્વારા કરવામાં આવી રહ્યું છે-નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ
સમાજ અને સરકારને જાગૃત રાખવાનું કામ તેમજ સમાજમાં પરિવર્તન લાવવાનો અને દિશાસૂચન કરવાનું ઉમદા કાર્ય tv9 જેવા ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા દ્વારા કરવામાં આવી રહ્યું છે તેમ આજે tv9 ચેનલ દ્વારા આયોજિત આત્મનિર્ભર ભારતના…