૧ જુલાઈથી અમલમાં આવેલા નવા કાયદા હેઠળ કેટલી સજા વધી કે ઘટી.. જાણો
માનવ અધિકાર

૧ જુલાઈથી અમલમાં આવેલા નવા કાયદા હેઠળ કેટલી સજા વધી કે ઘટી.. જાણો

૧ જુલાઈ, ૨૦૨૪ એ દેશની કાનૂની વ્યવસ્થામાં ઐતિહાસિક તારીખ તરીકે નોંધવામાં આવી હતી. આઈપીસી, સીઆરપીસી અનેu Indian Evidence Act ના સ્થાને ભારતીય ન્યાયિક સંહિતા, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ દ્વારા બદલવામાં આવ્યા…

“વગર પરવાને સુરત ખાતે એલોપેથીક દવા બનાવટી ફેક્ટરી પકડી પાડતું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર “
માનવ અધિકાર

“વગર પરવાને સુરત ખાતે એલોપેથીક દવા બનાવટી ફેક્ટરી પકડી પાડતું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર “

• કોસ્મેટીકની આડમાં એલોપેથીક દવાના લેબલો લગાડી ઓનલાઇન એમોઝોન પર બનાવટી દવા વેચાણનો પર્દાફાશ.• તંત્ર દ્વારા શંકાસ્પદ એલોપેથીક દવાના ૩ નમુના અને કોસ્મેટીકના ૧૧ કુલ ૧૪ નમુના લઈ ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા.• ૩૦ લાખની…

નવી ગાઈડલાઈન ઃ વોટ્‌સએપ પર અજાણ્યા વીડિયો કૉલથી સાવધાન રહો, થઈ જશો કંગાળ
માનવ અધિકાર

નવી ગાઈડલાઈન ઃ વોટ્‌સએપ પર અજાણ્યા વીડિયો કૉલથી સાવધાન રહો, થઈ જશો કંગાળ

નવીદિલ્હી,તા.૧૦ભારતીય મોબાઈલ સબ્સક્રાઈબરોની પાસે વિદેશથી આવી રહેલા વોટ્‌સઅપ પર અજાણ્યા કૉલ પર ગૃહમંત્રાલયે કડકાઈ દાખવી છે. ગૃહમંત્રાલયની ઈંડિયન સાઈબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર સંસ્થા એટલે કે, ૈં૪ઝ્રએ આ નવા ટ્રેંડને લઈને મહત્વનું એલર્ટ જાહેર કર્યું છે.…

દિલ્હીમાં બેસી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના દર્શન થશે!… સરકારે કર્યું સ્પેશિયલ આયોજન
માનવ અધિકાર

દિલ્હીમાં બેસી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના દર્શન થશે!… સરકારે કર્યું સ્પેશિયલ આયોજન

દિલ્હીને હવે દેશના મુખ્ય જ્યોતિર્લિગો પૈકી એક એવા ગુજરાતના ‘શાશ્વત તીર્થ’ સોમનાથ મંદિરનાં દર્શન કરવાનો અવસર મળશે. ગુજરાત સરકારે દિલ્હીના ૨૫-બી અકબર રોડ સ્થિત ગરવી ગુજરાત ભવનમાં એક ૩ડ્ઢ ગુફા બનાવી છે. આ ગુફાનું ઉદ્‌ઘાટન…

લગ્ન કરવા બદલ સરકાર આપે છે ૨.૫ લાખ રૂપિયા…કેવી રીતે કરવી અરજી તે જાણો..
માનવ અધિકાર

લગ્ન કરવા બદલ સરકાર આપે છે ૨.૫ લાખ રૂપિયા…કેવી રીતે કરવી અરજી તે જાણો..

ભારતમાં અનેક જાતિઓ અને ધર્મના લોકો વસે છે. દરેકને પોતની પરંપરાઓ અને રીવતરીવાજાે છે. દરેક જ્ઞાતિ-ધર્મમાં લગ્ન કરવાની વિધિઓ અને રીતોમાં પણ ઘણી વિવિધતા જાેવા મળે છે. પરંપરાગત રીતે જાેઇએ તો હિન્દુ સમાજમાં લગ્નને એક…

આવકવેરા રિટર્ન ફાઇલિંગ તમે જાતે કરી શકશો..નહીં ખર્ચવા પડે રૂપિયા!…
માનવ અધિકાર

આવકવેરા રિટર્ન ફાઇલિંગ તમે જાતે કરી શકશો..નહીં ખર્ચવા પડે રૂપિયા!…

આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ છે. મોટાભાગના લોકો તેમના રિટર્ન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્‌સ દ્વારા જ ભરે છે. તેમને લાગે છે કે આ એક ભારે કામ છે, જે તેઓ પોતાની જાતે કરી શકશે નહીં.…

કચ્છ જિલ્લાની બોર્ડરવિંગ બટાલિયન નં.૨ના ત્રણ કર્મચારીઓની મહામહિમ રાષ્ટ્રપતિશ્રીના પ્રજાસત્તાક દિન ૨૦૨૩ના ચંદ્રક માટે પસંદગી
માનવ અધિકાર

કચ્છ જિલ્લાની બોર્ડરવિંગ બટાલિયન નં.૨ના ત્રણ કર્મચારીઓની મહામહિમ રાષ્ટ્રપતિશ્રીના પ્રજાસત્તાક દિન ૨૦૨૩ના ચંદ્રક માટે પસંદગી

પ્રજાસત્તાક પર્વ નિમિતે ભુજ ખાતે બટાલિયન બોર્ડરવિંગ હોમગાર્ડઝ કચેરી ખાતે ફરજ બજાવતા ત્રણ કર્મચારીઓની લાંબી પ્રશંસનીય કામગીરી બદલ તેમની સેવાની કદરરૂપે મહામહિમ રાષ્ટ્રપતિશ્રીના પ્રજાસત્તાક દિન ૨૦૨૩ના ચંદ્રક માટે પસંદગી કરાઇ છે.           પસંદગી પામેલ શ્રી…

અરવલ્લી જિલ્લાના પોલીસ ની દાદાગીરી સામે આવી પ્રિય નેતાજી દારૂ સાથે ઝડપાતા PI લાજવાના બદલે મીડિયા પર ગાજ્યા
માનવ અધિકાર

અરવલ્લી જિલ્લાના પોલીસ ની દાદાગીરી સામે આવી પ્રિય નેતાજી દારૂ સાથે ઝડપાતા PI લાજવાના બદલે મીડિયા પર ગાજ્યા

અરવલ્લી : એક કહેવત છે કે, પૈસા હોય તો આ દેશમા તમે ગમે તે કરી શકો છો. આવુ જ કંઇક અરવલ્લીના માલપુરમાં જોવા મળ્યું હતુ. માલપુર પોલીસ સ્ટેશનના પીઆઇ મૌલિક ચોધરીએ દારૂ સાથે ઝડપાયેલા નેતાને…

ડીસામાં લોકોને ગીતા ઉપદેશ અંગે જાગૃત કરવા બાળકીઓએ ગીતા માથા પર મૂકી પોથીયાત્રા કાઢી
માનવ અધિકાર

ડીસામાં લોકોને ગીતા ઉપદેશ અંગે જાગૃત કરવા બાળકીઓએ ગીતા માથા પર મૂકી પોથીયાત્રા કાઢી

હિન્દુ ધર્મમાં ભગવત ગીતાનું મહત્વ ખુબ છે. ડીસાની જાગૃતિ કન્યા વિધાલય ખાતે ભગવત ગીતા જયંતિ નિમિત્તે આવનારી પેઢી ગીતાના મહત્વને સમજતી થાય તે અંગે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ડીસામાં લોકો ભગવત ગીતા જેવા મહાન…

ગોધરાની શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ દ્વારા જાગૃતિ રેલીનું આયોજન
માનવ અધિકાર

ગોધરાની શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ દ્વારા જાગૃતિ રેલીનું આયોજન

ચૂંટણીની જાગૃતિને લઈને ઘણા બધા કાર્યક્રમો થઈ રહ્યાં છે. તેના અનુસંધાને આજરોજ ગોધરાની જાણીતી શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના એનએસએસ વિભાગના વિદ્યાર્થી સ્વયંસેવકો દ્વારા મતદાન જાગૃતિ અંગે રેલી કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં…