ભાવનગરમાં સરકારી ઇજનેરી કોલેજ ખાતે હેલ્થ એજ્યુકેશન પ્રોગ્રામ પ્લસ સેમીનાર યોજાયો
સમાચાર

ભાવનગરમાં સરકારી ઇજનેરી કોલેજ ખાતે હેલ્થ એજ્યુકેશન પ્રોગ્રામ પ્લસ સેમીનાર યોજાયો

સરકારી ઇજનેરી કોલેજ ભાવનગર ખાતે હેલ્થ એજ્યુકેશન પ્રોગ્રામ પ્લસ સેમીનારનું આયોજન કરાયું હતું, ફેમિલી પ્લાંનિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયાના સહયોગથી સરકારી ઈજેનરી કોલેજ ભાવનગર એનએસએસ યુનિટ દ્વારા માર્ગદર્શન સેમીનારનું આયોજન કરાયું હતું, સરકારી ઇજનેરી કોલેજ ભાવનગર…

વડોદરામાં હોસ્પિટલ પાછળ અજાણ્યા પુરૂષનો મળ્યો મૃતદેહ
ક્રાઇમ ડાયરી

વડોદરામાં હોસ્પિટલ પાછળ અજાણ્યા પુરૂષનો મળ્યો મૃતદેહ

લોકોએ જાણ કરતાં પોલીસે શરૂ કરી તપાસ વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના પાછળના ભાગે સર્વિસ રોડ ઉપર અજાણ્યા પુરૂષનો મૃતદેહ પડ્યો હતો. આ મૃતદેહ ઉપર સ્થાનિક લોકોની નજર પડતા તેમણે રાવપુરા પોલીસને જાણ કરી હતી. પોલીસ…

દંડ નહીં ભરનારના ઘરે કર્મચારીઓ વીજ કનેકશન કાપવા માટે ગયેલા કર્મચારી પર હુમલો
સમાચાર

દંડ નહીં ભરનારના ઘરે કર્મચારીઓ વીજ કનેકશન કાપવા માટે ગયેલા કર્મચારી પર હુમલો

દાણીલીમડામાં વીજ ચોરી કરનારને કંપનીએ દંડ ફટકાર્યો હતો. જે દંડ નહીં ભરનારના ઘરે ટોરેન્ટ કંપનીના કર્મચારીઓ વીજ કનેકશન કાપવા માટે ગયા હતા. આ દરમિયાન માલિકે કંપનીના કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી મૂઢ માર માર્યો…

એનએસયુઆઈ વિદ્યાર્થીઓને કોંગ્રેસે આપેલા ૧૧ માંથી લગતાં ૫ વચનોની પત્રિકાઓ સમગ્ર રાજ્યમાં પહોંચાડશે
સમાચાર

એનએસયુઆઈ વિદ્યાર્થીઓને કોંગ્રેસે આપેલા ૧૧ માંથી લગતાં ૫ વચનોની પત્રિકાઓ સમગ્ર રાજ્યમાં પહોંચાડશે

આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ૧૧ વચન જનતાને આપવામાં આવ્યા છે અને આ વચનની પત્રિકા લોકો સુધી પહોંચાડવામાં આવશે .ત્યારે કોંગ્રેસની જ વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ દ્વારા પણ હવે વિદ્યાર્થીઓને લગતા પાંચ વચનોની પત્રિકા બનાવીને…

સુરતમાં સિટી બસ નીચે કચડાતા વિદ્યાર્થીનું મોત, ઉશ્કેરાયેલા સ્થાનિક લોકોની બસમાં તોડફોડ
ક્રાઇમ ડાયરી

સુરતમાં સિટી બસ નીચે કચડાતા વિદ્યાર્થીનું મોત, ઉશ્કેરાયેલા સ્થાનિક લોકોની બસમાં તોડફોડ

સુરતના પાંડેસરા વિસ્તારમાં રાત્રે ધોરણ ૧૨નો વિદ્યાર્થી બસમાં ચડતી વેળાએ પગ લપસતાં પટકાયો હતો અને તેની ઉપરથી સિટી બસ હંકારી દેવાઈ હતી. એને લઈ યુવકને ગંભીર ઇજા બાદ મોત થયું હતું. ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં…

ગર્ભવતી મહિલા સાથે ગેંગરેપની ઘટના આવી સામે… પીડિતા ભ્રૂણ લઇને પહોંચી sspઓફિસ
ક્રાઇમ ડાયરી

ગર્ભવતી મહિલા સાથે ગેંગરેપની ઘટના આવી સામે… પીડિતા ભ્રૂણ લઇને પહોંચી sspઓફિસ

ઉત્તર પ્રદેશના બરેલીમાં એક શર્મસાર કરી દેનાર ઘટના સામે આવી છે. અહીં એક ગર્ભવતી મહિલાને સાથે ગેંગરેપનો કેસ સામે આવ્યો છે. ગેંગરેપ બાદ ત્રણ મહિનાના ભ્રૂણના પેટમાં જ મોત થઇ ગયું છે. પીડિતા ન્યાય માટે…

ગેંગેરેપ પીડિતા નગ્ન હાલતમાં બે કિલોમીટર ચાલીને ઘરે પહોંચી
ક્રાઇમ ડાયરી

ગેંગેરેપ પીડિતા નગ્ન હાલતમાં બે કિલોમીટર ચાલીને ઘરે પહોંચી

સોશિયલ મીડિયા પર એક અત્યંત ચોકાવનારો અને હચમચાવી નાખતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક સગીરા નગ્ન હાલતમાં ઘરે પહોંચવા માટે મુરાદાબાદ-ઠાકુર દ્વારા રોડ પર લગભગ બે કિલોમીટર સુધી ચાલતી જાેવા મળે છે. એવું…

માર્ક ઝુકરબર્ગે પત્ની સાથે ફેસબુક પર કરી ખુશીની જાહેરાત
બ્રેકીંગ ન્યૂઝ

માર્ક ઝુકરબર્ગે પત્ની સાથે ફેસબુક પર કરી ખુશીની જાહેરાત

માર્ક ઝુકરબર્ગનું નામ દરેક લોકો જાણે છે. તેણે સંપત્તિની સાથે-સાથે ઘણા લોકોનો પ્રેમ પણ મેળવ્યો છે. પરંતુ તેની સફળતામાં ઝુકરબર્ગ પત્ની પ્રિસિલા ચાનને પણ જવાબદાર માને છે. તમને જણાવી દઈએ કે સૌથી ધનીક લોકોમાં સામેલ…

યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં વધારો અને ફોરેન ફંડોની નફારૂપી વેચવાલીએ ભારતીય શેરબજારમાં ૩૩૭ પોઈન્ટનો ઘટાડો..!!!
સમાચાર

યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં વધારો અને ફોરેન ફંડોની નફારૂપી વેચવાલીએ ભારતીય શેરબજારમાં ૩૩૭ પોઈન્ટનો ઘટાડો..!!!

Bull and Bear -Stock Market Trends રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૨.૦૯.૨૦૨૨ ના રોજ….. BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૯૪૫૬.૭૮ સામે ૫૯૦૭૩.૮૪ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૮૮૩૨.૭૮ પોઈન્ટના…

સીંગવડમા જમીન મામલે હથિયારો ઉછળ્યા,ચાર ઈજાગ્રસ્ત, સામસામે ફરિયાદ નોંધાઇ
ક્રાઇમ ડાયરી

સીંગવડમા જમીન મામલે હથિયારો ઉછળ્યા,ચાર ઈજાગ્રસ્ત, સામસામે ફરિયાદ નોંધાઇ

દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના ચાચકપુર ગામે જમીન સંબંધી મામલે બે પક્ષો વચ્ચે મારક હથિયારો વડે મારામારી થઈ હતી.જેમાં ચાર વ્યકિત ને શરીરે ઈજાઓ પહોંચતાં સામસામે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી ચાચકપુર ગામે નીસરતા ફળિયામાં…