ભરૂચ જિલ્લામાં બે અલગ માર્ગ અકસ્માતમાં બેના મોત
સમાચાર

ભરૂચ જિલ્લામાં બે અલગ માર્ગ અકસ્માતમાં બેના મોત

ભરૂચ શહેરમાં આવેલ દાંડિયાબજાર વિસ્તાર સ્થિત કુમાર શાળા પાસે રહેતા ૫૦ વર્ષીય દીપિકાબેન બાબુ બારિયા અને રામનગર સોસાયટીમાં રહેતા ૫૦ વર્ષીય પ્રશાંત હર્ષદ ચાવડા સાથે બાઈક નંબર-જી.જે.૧૬.સી.એલ.૯૪૮૦ લઇ બારડોલીના ઓરગામ ખાતે મરણ પ્રસંગે ગયા હતા.…

ઓરીના કેસો વધતા અમદાવાદમાં છેલ્લાં ૨૦ દિવસમાં ૭૦ હજાર બાળકોને રસી આપવામાં આવી
સમાચાર

ઓરીના કેસો વધતા અમદાવાદમાં છેલ્લાં ૨૦ દિવસમાં ૭૦ હજાર બાળકોને રસી આપવામાં આવી

ખાનગી ક્લિનિકમાં આપવામાં આવશે ફ્રી રસી અને બુસ્ટર ડોઝ ,છેલ્લાં બે મહિનામાં ઓરીના ૩૦૦ કેસ એક તરફ ભરશિયાળે ચોમાસા જાેવું વાતાવરણ ઊભું થયું છે. ત્યાં બીજી તરફ અમદાવાદ સહિત ગુજરાતમાં ઓરીએ આતંક ફેલાવ્યો છે. ખાસ…

દિલ્હી કરતા પણ મુંબઈમાં ખતરનાક બન્યું વાયુ પ્રદુષણ, મલાડ સૌથી વધુ પ્રદુષિત
પર્યાવરણ સમાચાર

દિલ્હી કરતા પણ મુંબઈમાં ખતરનાક બન્યું વાયુ પ્રદુષણ, મલાડ સૌથી વધુ પ્રદુષિત

પ્રદુષણ મામલે અત્યાર સુધી દિલ્હી ચર્ચામાં હતું. હવે મુંબઈ આ મામલે સમાચારમાં આવ્યું છે. મુંબઈમાં દિલ્હી કરતા પણ વધુ ઝેરી વાયુ પ્રદુષણ હોવાનું બહાર આવ્યું છે. મુંબઈમાં સૌથી વધુ મલાડમાં ઝેરી હવા હોવાનું બહાર આવ્યું…

ઉત્તરાખંડના ૨૫૦૦ મીટરની ઊંચાઈએ આવેલાં હિલ સ્ટેશનો પર પણ મહત્તમ તાપમાન પાંચ ડિગ્રી
સમાચાર

ઉત્તરાખંડના ૨૫૦૦ મીટરની ઊંચાઈએ આવેલાં હિલ સ્ટેશનો પર પણ મહત્તમ તાપમાન પાંચ ડિગ્રી

ડિસેમ્બરનું પહેલું પખવાડિયું પૂરું થાય ત્યાં સુધી ચોતરફ બરફથી ઘેરાઈ જતાં ઉત્તરાખંડ હિમાલયનાં શિખરો આ વખતે હજુ સૂના છે. ભૂમધ્ય સમુદ્રમાં સર્જાયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કાશ્મીરમાં હિમવર્ષા કરીને મધ્ય એશિયા તરફ આગળ વધી રહ્યું છે. આ…

અરવલ્લી જિલ્લાના પોલીસ ની દાદાગીરી સામે આવી પ્રિય નેતાજી દારૂ સાથે ઝડપાતા PI લાજવાના બદલે મીડિયા પર ગાજ્યા
માનવ અધિકાર

અરવલ્લી જિલ્લાના પોલીસ ની દાદાગીરી સામે આવી પ્રિય નેતાજી દારૂ સાથે ઝડપાતા PI લાજવાના બદલે મીડિયા પર ગાજ્યા

અરવલ્લી : એક કહેવત છે કે, પૈસા હોય તો આ દેશમા તમે ગમે તે કરી શકો છો. આવુ જ કંઇક અરવલ્લીના માલપુરમાં જોવા મળ્યું હતુ. માલપુર પોલીસ સ્ટેશનના પીઆઇ મૌલિક ચોધરીએ દારૂ સાથે ઝડપાયેલા નેતાને…

રાજકોટમાં વૃદ્ધાને ચેતાતંતુમાં ઈન્ફેક્શન ફેલાયુ, એર એમ્બ્યુલન્સ મારફત મુંબઈ એરલિફ્ટ કરાયા
સમાચાર

રાજકોટમાં વૃદ્ધાને ચેતાતંતુમાં ઈન્ફેક્શન ફેલાયુ, એર એમ્બ્યુલન્સ મારફત મુંબઈ એરલિફ્ટ કરાયા

રાજ્યના છેવાડાની હોસ્પિટલોની સાથે ગ્રામ્ય વિસ્તારમાં ગંભીર દર્દીને વધુ સારવાર માટે શહેરોની મોટી હોસ્પિટલોમાં ઝડપથી ખસેડી શકાય અને તેમને સારામાં સારી સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકારના સહયોગથી ૮ મહિના પહેલા એર એમ્બ્યુલન્સની સર્વિસ…

હજીરામાં રાત્રે નીકળેલા યુવકને ઢોરમાર મરાયા બાદ પગલાં ન લેવાતાં ગામજનોની પોલીસ કમિશનરને રજૂઆત
સમાચાર

હજીરામાં રાત્રે નીકળેલા યુવકને ઢોરમાર મરાયા બાદ પગલાં ન લેવાતાં ગામજનોની પોલીસ કમિશનરને રજૂઆત

હજીરા વિસ્તારના પટેલ ફળિયામાં રહેતા લખન પટેલ નામનો યુવક રાતે પોતાનો વિસ્તારમાં ફરવા નીકળ્યો હતો. તે દરમિયાન નજીવી બાબતે સરપંચ સાથે માથાકૂટ થતા સરપંચના પરિવારે તેને ઢોર માર્યો હતો. સમગ્ર ઘટનાના વિડીયો પણ સામે આવ્યા…

ભરૂચ નેશનલ હાઇવે નંબર ૪૮ પર નર્મદા ચોકડી પાસે લગ્ન પ્રસંગમાંથી દાગીનાની ઉઠાંતરી થઇ
ક્રાઇમ ડાયરી

ભરૂચ નેશનલ હાઇવે નંબર ૪૮ પર નર્મદા ચોકડી પાસે લગ્ન પ્રસંગમાંથી દાગીનાની ઉઠાંતરી થઇ

ભરૂચ નેશનલ હાઇવે નંબર ૪૮ પર નર્મદા ચોકડી પાસે આવેલી પટેલની મોટલમાં એક લગ્ન પ્રસંગમાં બે ગઠિયાઓ પ્રવેશ્યાં હતાં. લગ્ન પ્રસંગમાં જમાઇના હાથ ધોવરાવાની વિધી વેળાં વરરાજાને સોનાનું પેન્ડલ આપવા માટે પરીવારે સોનાના - દાગીના…

તિલકવાડાના સાહેબપુરા ગામે શોર્ટ સર્કિટના કારણે મકાનમાં આગ ભભૂકી ઉઠી
સમાચાર

તિલકવાડાના સાહેબપુરા ગામે શોર્ટ સર્કિટના કારણે મકાનમાં આગ ભભૂકી ઉઠી

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના સાહેબપુરા ગામે સવારે અચાનક શોર્ટ સર્કિટથી આગ લાગવાની ઘટના બની હતી. થોડાક ક્ષણમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ૬ જેટલા ઘરોમાં આગ ફેલાઈ હતી. આ ઘટનામાં ઘર વખરીથી લઈ અનાજ, રોકડા…

આદિપુરમાં મેડિકલ સ્ટોરમાંથી ચોરી કરનાર શખ્સ ઝડપાયો; પોલીસે મુદ્દામાલ કબજે કર્યો
ક્રાઇમ ડાયરી

આદિપુરમાં મેડિકલ સ્ટોરમાંથી ચોરી કરનાર શખ્સ ઝડપાયો; પોલીસે મુદ્દામાલ કબજે કર્યો

આદિપુરની ૬૪ બજારમાં મતદાન દિવસના પરોઢે મેડીકલ સ્ટોરમાંથી ૮૦ હજારની ચોરીને અંજામ આપનાર શખ્સને આદિપુર પોલીસે પકડી ચોરીનો ભેદ ઉકેલી લીધો હતો. આ બાબતે પીએસઆઇ બી.વી.ચુડાસમાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, આદિપુરના વોર્ડ અંબર ૪એમાં…