વડાપ્રધાનશ્રીએ ‘નોલેજ બેઝ્ડ ઇકોનોમી’નો વિચાર આપ્યો છે, આ ક્ષેત્રે બ્રહ્મ સમાજ અગ્રેસર રહેશે : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી શ્રી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદમાં આયોજિત મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટનું ઉદ્ઘાટન કરાયું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આ સમિટ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 'સૌના સાથ, સૌના વિકાસ' મંત્રને સાકાર કરે છે બ્રાહ્મણ સમાજ…