નવસારી એલ.સી.બી પી.આઈ વિક્રમસિંહ પલાસ ને શ્રેષ્ઠ કામગીરી માટે એવોર્ડ

નવસારી જિલ્લામાં એલસીબી માં ફરજ બજાવતા પોલીસ ઈન્સપેક્ટર વિક્રમસિંહ પલાસ ને ૨૬મી જાન્યુઆરીના રોજ જિલ્લા માં શ્રેષ્ઠ કામગીરી બદલ મંત્રીશ્રી ઇશ્વરભાઇ પરમાર ના હસ્તે એવોર્ડ આપવામાં આવ્યો મળતી માહિતી મુજબ એલસીબી માં ફરજ બજાવી રહેલા…

ઈલેક્ટ્રીક કેબલના ઉત્પાદન એકમોમાં ભારતીય માનક બ્યૂરોએ દરોડા પાડ્યા
ક્રાઇમ ડાયરી

ઈલેક્ટ્રીક કેબલના ઉત્પાદન એકમોમાં ભારતીય માનક બ્યૂરોએ દરોડા પાડ્યા

પ્રાપ્ત માહિતીના આધારે ભારતીય માનક બ્યૂરોના અધિકારીઓની એક ટુકડીએ બ્યૂરો પાસેથી લાઈસન્સ લીધા વિના ઈલેક્ટ્રિક કેબલનું ઉત્પાદન અને આઈએસઆઈ માર્કાવાળા પેકિંગનો જથ્થો તારીખ 07-01-2021ના રોજ બકરોલ ગામની પાસે સ્થિત ગોપાલચરણ ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટ તેમજ સ્વાગત ઈન્ડસ્ટ્રિયલ…

વડોદરાજિલ્લાખાણઅનેખનીજખાતાનોસપાટો:
ક્રાઇમ ડાયરી

વડોદરાજિલ્લાખાણઅનેખનીજખાતાનોસપાટો:

ખાંધાગામેમાટીનુંબિનઅધિકૃતખનનઅટકાવ્યું જિલ્લાપ્રશાસનનાખાણઅનેખનીજવિભાગેખનીજસંપદાનાખનનઅનેવહનમાંઆચરવામાંઆવતીગેરરીતિઓસામેલાલઆંખકરીછે.ગતરાત્રેખાતાનીટીમકરજણતાલુકાનાખાંધાગામેત્રાટકીહતી.આસ્થળેસાદીમાટીનુંબિનઅધિકૃતખોદકામઅનેવહનથતુંજણાતાસ્થળપરથીએકહિટાચીમશીનઅનેસાદીમાટીભરેલાબેવાહનોનોમુદ્દામાલજપ્તકરવામાંઆવ્યોહતોતેમભૂસ્તરશાસ્ત્રીનીરવબારોટેજણાવ્યુંછે.યાદરહેકેલગભગબેઅઠવાડિયાનાસમયમાંત્રણસ્થળેદરોડાપાડીરેતીઅનેમાટીખનીજનાગેરકાયદેખનનઅનેવહનનેઅટકાવી,વાહનોસહિતમુદ્દામાલજપ્તકરી, કસૂરવારોસામેકાયદેસરનીકાર્યવાહીહાથધરવામાંઆવીછે.

માંડવીના તસવીરકાર સતીશ શનિશ્વરાએ બનાવ્યું 2021નું અનોખું કેલેન્ડર..
સમાચાર

માંડવીના તસવીરકાર સતીશ શનિશ્વરાએ બનાવ્યું 2021નું અનોખું કેલેન્ડર..

ઐતિહાસિક બંદરીય શહેર ના વિવિધ સ્થળોની તસવીરો પોતાના કેમેરા માં ક્લીક કરી કેલેન્ડર માં મુકી… ઐતિહાસિક માંડવી બંદર એક લોકપ્રિય પર્યટક શહેર છે. દરિયા કિનારા સહિતના શહેરના જુદા-જુદા સ્થળો મનને મોહી લે તેવા છે. તેવામાં…

પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ માર્ગ સુવિધાઓ માટે રૂ. ૯૬૮.૫૧ કરોડની ફાળવણી કરતી કેન્દ્ર સરકાર : નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ
બ્રેકીંગ ન્યૂઝ

પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ માર્ગ સુવિધાઓ માટે રૂ. ૯૬૮.૫૧ કરોડની ફાળવણી કરતી કેન્દ્ર સરકાર : નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ

રાજ્યના ૨૮ જિલ્લાના ૧૭૧૫ કિ.મી.ના હયાત ગ્રામ્ય માર્ગોને પહોળા કરાશે નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતમાં માર્ગ સુવિધાઓ વધુ સુદ્રઢ બનાવવા માટે રાજ્ય સરકારે અનેકવિધ પ્રયાસો કર્યાં છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા પણ…

ટેકનોલોજીના યુગમાં હાઈ ફાઈ બનેલા ગુનેગારોની સામે પોલીસે પણ સ્માર્ટ અને શાર્પ બનવું જરૂરી:ગૃહ રાજય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા
બ્રેકીંગ ન્યૂઝ

ટેકનોલોજીના યુગમાં હાઈ ફાઈ બનેલા ગુનેગારોની સામે પોલીસે પણ સ્માર્ટ અને શાર્પ બનવું જરૂરી:ગૃહ રાજય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા

સમાજની સેવા સાથે આધુનિક ટેકનોલોજી સાથે કદમ થી કદમ મિલાવીને ગુજરાતને ઉત્તમ થી સર્વોત્તમ તરફ લઈ જવાના સંકલ્પને સાકાર કરવા આહવાન કરતા ગૃહ રાજયમંત્રીશ્રી રાજય સરકારે  છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાત પોલીસમાં ૫૦ હજારથી વધુ લોકરક્ષક…

ડાંગ જિલ્લા ક્ષય ફોરમની બેઠક યોજાઈ ; વડાપ્રધાનશ્રીના સ્વપ્ન અનુસાર સને ૨૦૨૫ સુધી ટી.બી.ને દેશવટો અપાશે
બ્રેકીંગ ન્યૂઝ

ડાંગ જિલ્લા ક્ષય ફોરમની બેઠક યોજાઈ ; વડાપ્રધાનશ્રીના સ્વપ્ન અનુસાર સને ૨૦૨૫ સુધી ટી.બી.ને દેશવટો અપાશે

આગામી સને ૨૦૨૫ સુધીમા વડાપ્રધાનશ્રીના આહ્વાન અને સ્વપ્ન અનુસાર દેશભરમા અમલી “નેશનલ ટીબી એલિમિનેશન કાર્યક્રમ” અંતર્ગત ગંભીર પ્રકારના ગણાતા ક્ષયના ચેપી રોગને સામુહિક પ્રયાસોથી દેશવટો આપવાના કાર્યમા સૌને સંવેદનશીલતા સાથે કામગીરી હાથ ધરવાની હિમાયત “જિલ્લા…

મુખ્યમંત્રી વિજય રૂપાણી : ખેડૂતોએ રાત્રીના પાણી વાળવા ઉજાગરા નહીં કરવા પડે, ‘કિસાન સૂર્યોદય યોજના”નો બાયડ ખાતે પ્રારંભ
બ્રેકીંગ ન્યૂઝ

મુખ્યમંત્રી વિજય રૂપાણી : ખેડૂતોએ રાત્રીના પાણી વાળવા ઉજાગરા નહીં કરવા પડે, ‘કિસાન સૂર્યોદય યોજના”નો બાયડ ખાતે પ્રારંભ

અરવલ્લીમુખ્ય મંત્રી વિજય રૂપાણીએ બાયડ ખાતે ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે પ્રથમ તબક્કામાં ‘કિસાન સૂર્યોદય યોજના’ અંતર્ગત અરવલ્લી જીલ્લાના ૧૦૪ ગામોમાં યોજનાનો લાભ મળે તે માટે શુભારંભ કરવામાં આવ્યો હતો. કિસાન સૂર્યોદય યોજના થકી ખેડૂત વધુ…

અરવલ્લીઃ આંતરરાજ્ય ઘરફોડીયા રીઢા ચોરને ડુંગરપુરથી ઝડપી પાડ્યા
ક્રાઇમ ડાયરી

અરવલ્લીઃ આંતરરાજ્ય ઘરફોડીયા રીઢા ચોરને ડુંગરપુરથી ઝડપી પાડ્યા

     અરવલ્લી જીલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં અને રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના કોતવાલી અને ધંબોલા પોલીસ સ્ટેશનના ઘરફોડીયા ચોર એવા રીઢા આંતરરાજ્ય ગુનેગારને અરવલ્લી જીલ્લા નાસતા ફરતા ટીમ. ૧.તથા અરવલ્લી પેરોલ…

ગીર સોમનાથ જિલ્લાના ઉનાથી કિસાન સૂર્યોદય યોજનાના બીજા તબક્કાનો આરંભ કરતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી
બ્રેકીંગ ન્યૂઝ

ગીર સોમનાથ જિલ્લાના ઉનાથી કિસાન સૂર્યોદય યોજનાના બીજા તબક્કાનો આરંભ કરતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી

પાણી-વીજળી માટે ગુજરાત સરકારે સંનીષ્ઠ પ્રયત્નો કર્યા છેઆવનારા દિવસોમાં કિસાન સૂર્યોદય યોજના થકી ખેડૂતો વધુ સમૃદ્ધ બનશેઅન્નદાતા ઉર્જાદાતા બનશેગીર સોમનાથ જિલ્લાના ૧૦૯ ગામના ખેડૂતોને દિવસે વીજ પુરવઠો મળશેરાત્રે વિશ્રામ, દિવસે કામ થકી ખેડૂતો વધુ સમૃદ્ધ …