વીજ વિભાગની વીજગતિએ કામગીરી : માત્ર ગણતરીના દિવસોમાં અમરેલી જિલ્લાના વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારમાં વીજપુરવઠો પૂર્વવત થયો
અમરેલી, લાઠી, બાબરા, લીલીયા, વડિયા અને કુંકાવાવના શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારોમાં વીજપુરવઠો ચાલુ : ફક્ત ૨૦ ગામો બાકી જે કાલ સવાર સુધીમાં પૂર્વવત થશે આવતા સોમવાર સુધીમાં બગસરા અને મંગળવાર સુધીમાં ધારીમાં પુનઃ વીજપુરવઠો શરૂ…