પરવાના વગર ધમધમતી ફટાકડાની ઠેર ઠેર હાટડીઓ
એસઓજી પોલીસે ૪ પરવાના વગર ફટાકડાનું વેચાણ કરતા વેપારીઓને ઝડપ્યા દિવાળીને આડે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે મોડાસા શહેર સહિત જિલ્લાના કેટલાક સેન્ટારો ઉપર ગેરકાયદેસર રીતે ધમધમતા માર્ગો ઉપર દારૂખાનાની હાટડીઓ ધમધમી ઉઠી…