દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે પાક જવાની ફીરાંકમાં ફરતા ૨ આતંકીઓની ધરપકડ કરી
ક્રાઇમ ડાયરી

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે પાક જવાની ફીરાંકમાં ફરતા ૨ આતંકીઓની ધરપકડ કરી

સ્પેશિયલ સેલે પાકિસ્તાન સ્થિત હેન્ડલરના સંપર્કમાં રહેલા બે આતંકવાદીઓ ખાલિદ મુબારક ખાન અને અબ્દુલ્લાની ધરપકડ કરી છે. બંને હથિયારોની તાલીમ માટે પાકિસ્તાન જવાની યોજના બનાવી રહ્યા હતા. આ પહેલાં તેને દબોચી લેવામાં આવ્યા. તેની પાસેથી…

દેશની રાજધાની દિલ્હીની ૫ સ્ટાર હોટલને એક વ્યક્તિએ ૨૩ લાખ રૂપિયાની છેતરપિંડી કરી ફરાર
ક્રાઇમ ડાયરી

દેશની રાજધાની દિલ્હીની ૫ સ્ટાર હોટલને એક વ્યક્તિએ ૨૩ લાખ રૂપિયાની છેતરપિંડી કરી ફરાર

દેશની રાજધાની દિલ્હીની ૫ સ્ટાર હોટલ લીલા પેલેસમાં એક વ્યક્તિએ ૨૩ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પોતાને યુએઈનો નાગરિક અને અબુધાબીના રાજવી પરિવારનો કર્મચારી ગણાવતા શખ્સે હોટલમાં રોકાણ બાદ ચેક-આઉટની નિર્ધારિત…

રાજસ્થાનની ગેંગના ડુપ્લીકેટ દસ્તાવેજ બનાવી ગુજરાતમાં દારૂ ઘૂસાડવાના રેકેટનો પર્દાફાશ
ક્રાઇમ ડાયરી

રાજસ્થાનની ગેંગના ડુપ્લીકેટ દસ્તાવેજ બનાવી ગુજરાતમાં દારૂ ઘૂસાડવાના રેકેટનો પર્દાફાશ

ઠાસરાના ડાકોર-કપડવંજ રોડ પર ૧૪.૪૮ લાખનો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઠાસરા પોલીસે ઝડપી લીધો ઠાસરાના ડાકોર-કપડવંજ રોડ પર ચંદાસર પાસે હોટલના પાર્કીગમાથી પાયલોટીગ કરતી કાર અને ટ્રકમાંથી રૂપિયા ૧૪.૪૮ લાખનો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઠાસરા પોલીસે ઝડપી…

ખામર ચોકડી પાસે દુકાનના તાળા તૂટ્યા, ૨.૯૭ લાખની ચોરી કરી તસ્કરચોર ફરાર
ક્રાઇમ ડાયરી

ખામર ચોકડી પાસે દુકાનના તાળા તૂટ્યા, ૨.૯૭ લાખની ચોરી કરી તસ્કરચોર ફરાર

રાજપીપળાથી માત્ર પાંચ કિ.મી.ના અંતરે આવેલી ખામર ચોકડી પાસેની જંતુનાશક દવાઓ સહિત ખેતીના ઓજારોના વેચાણ કરતી દુકાનના તાળા તોડી રૂપિયા ૨ લાખ ૯૭ હજાર ૩૫૦ ના સાધન સામગ્રીની ચોરી થયાની ફરિયાદ આમલેથા પોલીસ મથકમાં નોંધાતા…

ચાણસ્મા-મહેસાણા હાઇવે પર ઈકો અને વેગેનાર કાર વચ્ચે ટક્કર, ૧૦થી વધુ લોકોને ઈજા, ૩ની હાલત ગંભીર
ક્રાઇમ ડાયરી

ચાણસ્મા-મહેસાણા હાઇવે પર ઈકો અને વેગેનાર કાર વચ્ચે ટક્કર, ૧૦થી વધુ લોકોને ઈજા, ૩ની હાલત ગંભીર

ચાણસ્મા-મહેસાણા હાઇવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ઇકો કાર અને વેગનાર કાર વચ્ચે વચ્ચે ટક્કર થઈ હતી. જેથી ૧૦થી વધુ લોકોને ઈજા પહોંચી હતી. જેમાં ત્રણ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર…

ભરૂચ નેશનલ હાઇવે નંબર ૪૮ પર નર્મદા ચોકડી પાસે લગ્ન પ્રસંગમાંથી દાગીનાની ઉઠાંતરી થઇ
ક્રાઇમ ડાયરી

ભરૂચ નેશનલ હાઇવે નંબર ૪૮ પર નર્મદા ચોકડી પાસે લગ્ન પ્રસંગમાંથી દાગીનાની ઉઠાંતરી થઇ

ભરૂચ નેશનલ હાઇવે નંબર ૪૮ પર નર્મદા ચોકડી પાસે આવેલી પટેલની મોટલમાં એક લગ્ન પ્રસંગમાં બે ગઠિયાઓ પ્રવેશ્યાં હતાં. લગ્ન પ્રસંગમાં જમાઇના હાથ ધોવરાવાની વિધી વેળાં વરરાજાને સોનાનું પેન્ડલ આપવા માટે પરીવારે સોનાના - દાગીના…

આદિપુરમાં મેડિકલ સ્ટોરમાંથી ચોરી કરનાર શખ્સ ઝડપાયો; પોલીસે મુદ્દામાલ કબજે કર્યો
ક્રાઇમ ડાયરી

આદિપુરમાં મેડિકલ સ્ટોરમાંથી ચોરી કરનાર શખ્સ ઝડપાયો; પોલીસે મુદ્દામાલ કબજે કર્યો

આદિપુરની ૬૪ બજારમાં મતદાન દિવસના પરોઢે મેડીકલ સ્ટોરમાંથી ૮૦ હજારની ચોરીને અંજામ આપનાર શખ્સને આદિપુર પોલીસે પકડી ચોરીનો ભેદ ઉકેલી લીધો હતો. આ બાબતે પીએસઆઇ બી.વી.ચુડાસમાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, આદિપુરના વોર્ડ અંબર ૪એમાં…

ઉત્તરપ્રદેશમાં માંએ પોતાના સંતાનને સિગારેટની આદત છોડાવા એવો સબક શિખવાડ્યો કે…
ક્રાઇમ ડાયરી

ઉત્તરપ્રદેશમાં માંએ પોતાના સંતાનને સિગારેટની આદત છોડાવા એવો સબક શિખવાડ્યો કે…

મોટા ભાગે કિશોર ઉંમરમાં બાળકો ખોટી લત તરફ આગળ વધતા હોય છે. એક માતા-પિતા માટે પોતાના સંતાનોને આ લતથી દૂર રાખવા ખૂબ જ અઘરુ હોય છે. સૌથી મુશ્કેલ ત્યારે થઈ પડે છે જ્યારે એક બાળકને…

પિતા ૧૧ વર્ષની દીકરી સાથે કરતો હતો દુષ્કર્મ, બાળકીએ પત્ર લખીને જણાવી ઘટના
ક્રાઇમ ડાયરી

પિતા ૧૧ વર્ષની દીકરી સાથે કરતો હતો દુષ્કર્મ, બાળકીએ પત્ર લખીને જણાવી ઘટના

એક પિતા પોતાની ૧૧ વર્ષની દીકરીને હવસનો શિકાર બનાવી એક વર્ષથી સુધી દુષ્કર્મ કરતો રહ્યો. તે એક વર્ષ સુધી આ ઘટનાને અંજામ આપ્યો રહ્યો. નવાઈની વાત એ છે કે, બાળકીની માતા અને નાનીને આ બધી…

મોરબી પાલિકાના મહિલા સફાઈ કર્મચારીનું અપહરણ કરી બે શખ્સે દુષ્કર્મ આચર્યું
ક્રાઇમ ડાયરી

મોરબી પાલિકાના મહિલા સફાઈ કર્મચારીનું અપહરણ કરી બે શખ્સે દુષ્કર્મ આચર્યું

મોરબીમાં મહિલા સફાઇ કર્મચારીને ધારિયું બતાવી બે શખ્સ કારમાં અપહરણ કરી અવાવરુ જગ્યાએ લઈ ગયા હતા અને દુષ્કર્મ આચર્યું હતું . તેમજ ગંભીર ઇજા પહોંચાડી હતી. આથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત મહિલાને તાબડતોબ સારવાર માટે ખસેડવામાં…