સુપ્રીમ કોર્ટે SEBI ને કહીં આ વાત, તપાસ આટલા સમયમાં કરવી પડશે પૂર્ણ
નવીદિલ્હી,તા.૧૩અદાણી હિંડનબર્ગ કેસમાં લગાવવામાં આવેલા આરોપો પર સુપ્રીમ કોર્ટની સ્પેશિયલ બેંચમાં થયેલી સુનાવણીમાં કોર્ટે સેબીને ૩ મહિનામાં તપાસ પૂર્ણ કરવા કહ્યું છે. કોર્ટમાં સેબીએ તપાસ પૂર્ણ કરવા માટે ૬ મહિનાનો સમય માંગ્યો છે. આ કેસમાં…