અમરેલી જિલ્લાના બીચ પર કેન્દ્રીય મંત્રીએ સફાઈ અભિયાન હાથ ધર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે સમગ્ર દેશમાં સ્વચ્છ સાગર સુરક્ષિત સાગર અભિયાનના કાર્યક્રમો દરિયા કાંઠાના વિસ્તારમાં યોજાઈ રહ્યા છે. ત્યારે અમરેલી જિલ્લામાં રાજુલા, જાફરાબાદ દરિયાઈ કોસ્ટલ બેલ્ટના દરિયાકાંઠે કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલા સહિતના નેતાઓ…










