આંકલાવ શહેર તથા તાલુકા ભારતીય જનતા પાર્ટી ની કોરોબારી બેઠક યોજઈ હતી.

રિપોર્ટ : બીના પટેલ

આંકલાવ શહેર તથા તાલુકા ભારતીય જનતા પાર્ટી ની કોરોબારી બેઠક યોજઈ હતી.જેમા ઉપસ્થિત આણંદ જીલ્લા મહામંત્રી રમણભાઈ સોલંકી, જીલ્લા ઉપપ્રમુખ દિલીપભાઈ પટેલ, જીલ્લા મંત્રી રીટાબેન ચાવડા, દાહોદ જિલ્લા પ્રભારી હંસાબા રાજ તથા આણંદ જીલ્લા બક્ષીપંચ મોરચા પ્રમુખ દિનેશભાઈ પઢીયાર તથા આંકલાવ શહેર પ્રભારી વિનુભાઈ ઠાકોર તથા આંકલાવ તાલુકા પ્રમુખ નિરુભા રણા તથા તાલુકા મહામંત્રી ગણપતસિંહ પઢીયાર તથા અલ્પેશભાઈ પટેલ, આંકલાવ શહેર મહામંત્રી વિશાલભાઈ પટેલ તથા વિપુલભાઈ શાહ તથા યુવા મોરચા પ્રમુખ સચિનભાઈ પટેલ તથા મહામંત્રી મિહિર ભાઈ શાહ તથા મહિલા મોરચા પ્રમુખ ગીતાબેન પીઠડીયા, કિશાન મોરચા પ્રમુખ સંજયભાઈ પટેલ, બક્ષીપંચ મોરચા મહામંત્રી શ્રી સંજયભાઈ મોચી તથા શહેર તથા તાલુકા ના હોદ્દેદારો હાજર રહ્યા હતા.

Uncategorized