સરહદી બનાસકાંઠા રત્ન રાજ્ય કક્ષા એ જળક્યુ મેટલ ક્રાફ્ટ ગુજરાત માં પ્રથમ નંબર એવોર્ડ જયંતિભાઇ શિવરામભાઈ સુથાર

ગુજરાત સરકાર રાજ્ય એવોર્ડ એનાયત
ગ્રામિણ કારીગર ને ગુજરાત સરકાર હસ્તેએવોર્ડ આપી સન્માનિત કરવામા આવેલ
નેશનલ હેન્ડલુમ ડે’ નિમિત્તે વડોદરામાં હસ્તકલા ક્ષેત્રના કારીગરોનું સન્માન કરાયુ
‘નેશનલ હેન્ડલુમ ડે’ નિમિત્તે વડોદરામાં હસ્તકલા ક્ષેત્રના કારીગરોનું સન્માન યોજાયુ

‘નેશનલ હેન્ડલુમ ડે’ ની ઉજવણી નિમિત્તે તા.૭મી ઑગસ્ટના રોજ અકોટા સ્ટેડિયમ વડોદરા ખાતે હાથશાળ-હસ્તકલાના કારીગરોને પ્રોત્સાહિત કરવા કુટિર ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપુત અને રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિતિમાં “રાજ્ય એવોર્ડ વિતરણ સમારંભ” યોજાયુ તા.૭ થી ઓગષ્ટ, ૨૦૨૩

આ યોજનામાં રાજ્ય એવોર્ડ હાથશાળ-હસ્તકલામાં ટેક્ષ્ટાઇલ/મેટલ ક્રાફટ, અન્ય ક્રાફટ એમ કુલ 3-સેકટરવાઇઝ મેટલ ક્રાફટ કારીગરને પ્રથમ એવોર્ડ ઉત્કૃષ્ઠ કારીગર એવોર્ડ માટે રૂ.૧.૦૦ લાખ તથા લુપ્ત થતી કલાના કારીગર એવોર્ડ વાર્ષિક એવોર્ડ કારીગરોને એનાયત કરવા તેમજ શાલ-તામ્રપત્ર અર્પણ કરવાની જોગવાઇ છે. આ અવસરે અકોટા સ્ટેડીયમ મેદાન, વડોદરા ખાતે ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લી. – ગરવી ગુર્જરી દ્વારા ODOP (One District One Product) અંતર્ગત તા.૭ ઓગષ્ટ

“હેન્ડલુમ ડે” નિમિત્તે રાજ્યના હાથશાળ-હસ્તકલા ક્ષેત્રના કારીગરોને સન્માનિત કરેલ કમિશનરશ્રી, કુટિર અને ગ્રામોદ્યોગ હસ્તકના ઇન્ડેક્ષ્ટ-સી તથા ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લી-ગરવી ગુર્જરી દ્વારા કરવામાં આવ્યું છે. હેન્ડલૂમ ડે નિમિત્તે આ આયોજનો થકી ગુજરાતની હસ્તકલાને જીવંત રાખી, વિકસાવી કલા-કસબીઓને રોજગારી પુરી પાડવા સાથે પ્રોત્સાહિત કરી સન્માનિત કરવા માટેનું આ આયોજન કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગના કમિશનર અને સચિવ પ્રવીણ સોલંકીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યુ

સમાચાર