શહેરમાં માત્ર ૧૩ વર્ષની તરૂણીએ એક બાળકને જન્મ આપતા વિસ્તારમાં ચકચાર
શહેરમાં માત્ર ૧૩ વર્ષની તરૂણીએ એક બાળકને જન્મ આપતા હોસ્પિટલના તંત્ર અને પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઇ હતી. જામનગરની જી.જી. હોસ્પિટલના ગાયનેક વોર્ડમાં ગઇ કાલે એક અજીબો ગજબ કિસ્સો નોંધાયો હતો. ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામની…