આગામી પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી બોટાદ જિલ્લામાં થવા જઇ રહી છે.
આગામી પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી બોટાદ જિલ્લામાં થવા જઇ રહી છે. ત્યારે જિલ્લામાં રાજ્યકક્ષાની સુચારૂ ઉજવણી અન્વયે વિવિધ સમિતીઓ દ્વારા જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે આજરોજ જિલ્લા કલેક્ટરશ્રી બી.એ.શાહના અધ્યક્ષસ્થાને વિવિધ…


