સંતો મહંતોએ ગુરૂપૂર્ણિમાના પાવન પર્વે એ પૂનમબેન માડમને શુભ આશિષ પાઠવેલ

જામનગર દેવભૂમિ દ્વારકા વિસ્તારના સાંસદ અને સ્વ હેમંતભાઈ રામાભાઈ માડમ મેમોરિયલ ટ્રસ્ટ જામનગરના પ્રમુખશ્રી પૂનમબેન માડમ નવી દિલ્હી ખાતે ચોમાસુ સત્રમાં સંસદની કાર્યવાહી વ્યસ્ત હોવાથી જામનગર શહેર તથા જામનગર જિલ્લાની વિવિધ સંસ્થાઓ અને દેવભૂમિ દ્વારકાના વંદનીય સંતો અને મહંતોને ગુરુ પૂર્ણિમા નિમિત્તે શુભેચ્છા આપવાના કાર્યક્રમમાં પ્રતિનિધિ રૂપે જીતભાઈ માડમ તથા સાંસદ કાર્યાલયની અલગ-અલગ ટીમો દ્વારા સાલ તથા શુભેચ્છા ભેટ અર્પણ કરેલ સંતો મહંતોએ ગુરૂપૂર્ણિમાના પાવન પર્વે એ પૂનમબેન માડમને શુભ આશિષ પાઠવેલ

સમાચાર