વાપીની DRI ટીમે મુદ્રામાં ૯૦ કરોડો કિંમતની કોસ્મેટિકના કેસમાં મુંબઈથી આરોપીને ઝડપ્યો
વલસાડ જિલ્લાના વાપી ડીઆરઆઇની ટીમને મળેલી બાતમીના આધારે કચ્છના મુદ્રા પોર્ટ ખાતે ગેરકાયદે રીતે ડુપ્લીકેટ કોસ્મેટિકના જથ્થા પોર્ટમાં લેન્ડિંગ કરવામાં હોવાની બાતમી મળી હતી. જેના આધારે ડીઆરઆઈ વાપીની ટીમે રેડ કરીને ૯૦ કરોડની અલગ અલગ…










