
મહે.પોલીસ કમીશ્નર સાહેબ શ્રી તથા અધિક પોલીસ કમીશ્નર સાહેબ શ્રી સેકટર-૦૧ તથા નાયબ પોલીસ કમીશ્નર સાહેબ શ્રી ઝોન-૨ તેમજ નાયબ પોલીસ કમીશ્નર સાહેબ શ્રી “ડી” ડિવીઝન સુરત શહેરનાઓની સુચનાથી તેમજ પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી.ડી.ચૌહાણ સાહેબનાઓની સુચના તથા દેખરેખ હેઠળ પો.સ્ટે વિસ્તારમાં ગેર-કાયદેસર હથિયાર બંધીના કેસો શોધી કાઢવા તથા મિલકત સબંધી તથા શરીર સબંધી ગુનામાં નાસતા-ફરતા આરોપી શોધી કાઢવા સારૂ સર્વેલન્સ સ્ટાફના પો.સ.ઇ. કે.એચ.ચૌધરી નાઓ પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા વર્ક-આઉટ કરતા હોય તે દરમ્યાન અત્રેના પો.સ્ટે.માં સર્વેલન્સ સ્ટાફમાં ફરજ બજાવતા અ.હે.કો.વિક્રમભાઇ ગોવિંદભાઇ તથા અ.પો.કો.યુવરાજસિંહ રાજુભાઇ નાઓને મળેલ બાતમી હકીકત આધારે અગાઉ અત્રેના લિંબાયત પો.સ્ટે.માં દાખલ થયેલ ધ આર્મ્સ એક્ટ મુજબના ગુનામા ગેર-કાયદેસર દેશી હાથ બનાવટની પિસ્ ટલ સપ્લાય કરનાર રીઢા આરોપી સમદ ઉર્ફે બટકો કાસીમ શેખને હ્યુમન સોર્સીસ આધારે ટેકનીકલ વર્ક આઉટ કરી પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરેલ છે….
સદર ગુનાના કામે પિસ્ટલ સપ્લાય કરનાર આરોપી સમદ ઉર્ફે બટકો કાસીમ શેખનાઓની પુછ-પરછ કરતા સદર પીસ્ટલ સાથે પકડાયેલ આરોપી સમીર ઉર્ફે અગ્નીપથ નાઓ એક-બીજા મિત્રો હોય અને આ સમીર ઉર્ફે અગ્નીપથનાઓને તેમની પત્ની સાથે ઝઘડો તકરાર ચાલતી હોય જેથી તેની પત્નીને મારવા માટે મારી પાસેથી પિસ્ટલ લિધેલ હોવાનુ જણાવેલ હોય જે દેશી હાથ બનાવટની પિસ્ટલ સપ્લાય કરનાર રીઢા આરોપીને પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે.
પકડાયેલ આરોપીનુ નામ :-
સમદ ઉર્ફે બટકો કાસીમ શેખ ઉ.વ.૨૩ ધંધો-શાકભાજીની લારી રહે-રૂમ નં-એ/૮, બિલ્ડીંગ નં-૧૭૦ એચ-૦૨ કોસાડ આવાસ, અમરોલી,સુરત શહેર મુળ વતન ગામ-મલીકશાપુર. બજાર કોટીલા,થાના-રાણીકીસરાઇ જી-આજમગંઢ (યુ.પી)
નોંધાયેલ ગુનાની વિગત :-
લિંબાયત પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૧૦૦૨૫૨૬૨૨૬૩/૨૦૨૬ ધ આર્મસ એક્ટ કલમ ૨૫(૧-બી)એ તથા જી.પી.એક્ટ. કલમ-૧૩૫(૧) મુજબ
આરોપીનો ગુનાહીત ઇતિહાસ:-
(૧)અમરોલી પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૧૦૦૦૪૨૫૨૨૫૯/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની ક-૧૧૮(૧), ૨૯૭(બી),૩૫૧(૨) તથા જી.પી.એક્ટ. કલમ-૧૩૫ મુજબ
(૨)અમરોલી પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૧૦૦૦૪૨૫૦૧૩૧/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૧૧૮(૧),૧૧૫(૨), ૨૯૬(બી), ૩૫૧(૩).૫૪ તથા જી.પી.એક્ટ. કલમ-૧૩૫ મુજબ
(૩)અમરોલી પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૧૦૦૦૪૨૪૧૨૧૭/૨૦૨૪ ઇ.પી.કો.ક-૩૨૩,૩૨૪,૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એકટ ક-૧૩૫ મુજબ
(૪)અમરોલી પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૧૦૦૦૪૨૩૨૬૭૦/૨૦૨૩ ઇ.પી.કો.કલમ-૩૭૯(એ)(૩),૧૧૪ મુજબ
(૫)અમરોલી પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૧૦૦૦૪૨૩૨૬૭૧/૨૦૨૩ ઇ.પી.કો.કલમ-૩૭૯(એ)(૩),૧૧૪ મુજબ
(૭)અમરોલી પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૧૦૦૦૪૨૦૦૩૯૯/૨૦૨૦ ઇ.પી.કો.ક-૩૨૩,૫૦૪,૫૦૬(૨) તથા જી.પી.એક્ટ. કલમ-૧૩૫ મુજબ
(૭)અમરોલી પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૮૩/૨૦૧૯ ઇ.પી.કો.કલમ-૩૨૪ તથા જી.પી.એક્ટ. કલમ-૧૩૫ મુજબ
(૮)અમરોલી પો.સ્ટે પાસા નં-૦૦૨૨/૨૦૨૫
કામગીરી કરનાર અધીકારી કર્મચારી
પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી.ડી.ચૌહાણ
સર્વેલન્સ સ્ટાફના પો.સ.ઇ.કે.એચ.ચૌધરી
અ.હે.કો.વિક્રમભાઇ ગોવિંદભાઇ
અ.પો.કો.યુવરાજસિંહ રાજુભાઇ નોકરી તમામ લિંબાયત પો.સ્ટે. સુરત શહેર નાઓએ પ્રશંસનીય કામગીરી કરેલ છે
