૧૪ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા અનુસુચિત જાતિ/અનુસુચિત જનજાતિના યુવક-યુવતીઓ માટે ખડક ચઢાણ બેઝિક તાલીમ કોર્ષની તાલીમમાં જોડાવા તા.૨૫ મી સુધીમાં મંગાવાયેલી અરજીઓ
રાજપીપલા, રાજયના અનુસૂચિત જાતિ (SCSP) તેમજ અનુસૂચિત જનજાતિ (આદિજાતિ) ના ૧૪ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓ સાહસિક બને અને કુદરતી વાતાવરણમાં તેઓની શક્તિ ખીલવે તે હેતુથી રાજય સરકાર ધ્વારા ખડક ચઢાણ બેઝિક તાલીમ કોર્ષની…










