તિલકવાડાના રોજાનાર ગામના આધેડે એકલતા લાગી આવતા કપાસમાં છાંટવાની દવા પીધી, સારવાર દરમિયાન મોત
સમાચાર

તિલકવાડાના રોજાનાર ગામના આધેડે એકલતા લાગી આવતા કપાસમાં છાંટવાની દવા પીધી, સારવાર દરમિયાન મોત

તિલકવાડા તાલુકાના રોજાનાર ગામના ૪૫ વર્ષીય આધેડ કે જેઓના લગ્ન નહીં થતા તેઓ એકલતાનો અનુભવ કરી રહ્યાં હતા. જેથી મનમાં લાગી આવતા તેઓએ કપાસમાં છાંટવાની ઝેરી દવા ગટગટાવી લીધી હતી. બાદમાં સારવાર દરમિયાન તેઓનું મોત…

આનંદનગરમાં ખાનગી કંપનીની એચઆર હેડ યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો
સમાચાર

આનંદનગરમાં ખાનગી કંપનીની એચઆર હેડ યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો

આનંદનગરમાં ભાઈ સાથે ભાડાના મકાનમાં રહેતી અને બોપલની એક ખાનગી કંપનીમાં એચઆર હેડ યુવતીએ ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જાેકે યુવતીએ આત્મહત્યા પહેલાં ચિઠ્ઠી કે કોઈ લખાણ લખ્યું ન હોવાથી પોલીસે આત્મહત્યાનું કારણ…

સેટેલાઈટમાં ભરબપોરે ટ્યૂશન માટે જતી કિશોરીની બે યુવકે છેડતી કરતા ફરિયાદ
સમાચાર

સેટેલાઈટમાં ભરબપોરે ટ્યૂશન માટે જતી કિશોરીની બે યુવકે છેડતી કરતા ફરિયાદ

સેટેલાઈટ સ્ટાર બજાર પાસેના એક ટાવરમાં રહેતી ૧૫ વર્ષની સગીરા નિત્યક્રમ અનુસાર ઘરેથી ચાલતી ટયુશન - કલાસીસમાં જવા માટે નીકળી હતી. લગભગ બપોરે આ સગીરા સેટેલાઈટ પ્ર?ભવ - ૭ બંગલો પાસેથી પસાર થઇ રહી હતી.…

કોરોનાથી પણ આ વાઇરસનું વધુ છે જાેખમ? જાણો મનુષ્ય માટે છે ખતરનાક?..
સમાચાર

કોરોનાથી પણ આ વાઇરસનું વધુ છે જાેખમ? જાણો મનુષ્ય માટે છે ખતરનાક?..

કોરોના વાયરસ બાદ, અચાનક ઝોમ્બી વાયરસ પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. જણાવી દઈએ કે, આ વાયરસ ૪૮૫૦૦ વર્ષોથી બરફીલો પ્રદેશ સાઇબિરીયામાં દબાયેલો હતો અને હવે બહાર આવી રહ્યો છે. આ વાયરસ ક્લાઈમેટ ચેન્જને કારણે…

ફતેપુરાના ઈટાબારામાં પોલીસે ગાડીમાંથી ૨.૪૪ લાખનો દારૂ ઝડપ્યો, ચાલક ફરાર
સમાચાર

ફતેપુરાના ઈટાબારામાં પોલીસે ગાડીમાંથી ૨.૪૪ લાખનો દારૂ ઝડપ્યો, ચાલક ફરાર

દાહોદ જિલ્લાના ફતેપુરાના ઈટાબારા ગામેથી એલ.સી.બી. પોલીસે એક ફોર વ્હીલર ગાડીમાંથી વિદેશી દારૂનો રૂા. ૨,૪૪,૮૦૦ પ્રોહી જથ્થો ઝડપી પાડ્યો હતો. સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા.૩,૫૪,૮૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જાેકે, પોલીસને ચકમો આપી ગાડીનો…

સરધાર સ્વામિનારાયણ મંદિરમાં પાટોત્સવ અંતર્ગત અન્નકૂટ મહોત્સવ ઉજવાયો
સમાચાર

સરધાર સ્વામિનારાયણ મંદિરમાં પાટોત્સવ અંતર્ગત અન્નકૂટ મહોત્સવ ઉજવાયો

સરધાર ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાને એક વર્ષ પૂર્ણ થતા ઉજવણીના ભાગ રૂપે પ્રથમ પાટોત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે સ્વામી નિત્યસ્વરૂપદાસજી તથા સંપ્રદાયના મહાન સંતોના વરદ હસ્તે મંદિરમાં બિરાજમાન ભગવાન સ્વામિનારાયણ તથા બાલપ્રભુ ઘનશ્યામ મહારાજ…

પાટણની બી.ડી. સાર્વજનિક વિધાલયમાં એનસીસીના ત્રણ ઉજવણીના કાર્યક્રમો યોજાયા
સમાચાર

પાટણની બી.ડી. સાર્વજનિક વિધાલયમાં એનસીસીના ત્રણ ઉજવણીના કાર્યક્રમો યોજાયા

વિધાર્થીઓમાં રાષ્ટ્રીય મૂલ્યો નો વિકાસ થાય તેમજ દેશ ભક્તિના ગુણો થી રાષ્ટ્રના સર્વે શ્રેષ્ઠ નાગરિકો આપવાના સંકલ્પ સાથે શિક્ષણ કાર્યમાં પ્રથમ હરોળ માં સ્થાન ધરાવવામાં આવે છે ત્યારે વિધાલય ની એનસીસી યુનિટ દ્રારા ત્રિવેણી કાર્યક્રમ…

૧૧ ગ્રેનેડિયર રેજિમેન્ટમાં ફરજ બજાવતા હવાલદારની વતન ચીચોડમાં અંતિમવિધિ કરાઇ
સમાચાર

૧૧ ગ્રેનેડિયર રેજિમેન્ટમાં ફરજ બજાવતા હવાલદારની વતન ચીચોડમાં અંતિમવિધિ કરાઇ

ભારતીય સેનામાં ૧૧ ગ્રેનેડિયર રેજિમેન્ટમાં ફરજ બજાવતા ધોરાજી તાલુકાના ચિચોડ ગામનાં હવાલદાર મનુભા ભોજૂભા ૧૧ ગેનેડિયસ, દ્રાસ, કારગીલ ખાતે શહીદ થતાં તેમને સંપૂર્ણ આર્મી સન્માન સાથે તેમનાં વતન ધોરાજીના ચીચોડ ગામે તેમના મૃતદેહને લાવવામાં આવ્યો…

મહેસાણાના કડી અને વડનગરના મૌલિપુરમાં ઓરીના ૧૪ શંકાસ્પદ કેસ સામે આવ્યા
સમાચાર

મહેસાણાના કડી અને વડનગરના મૌલિપુરમાં ઓરીના ૧૪ શંકાસ્પદ કેસ સામે આવ્યા

અમદાવાદ બાદ મહેસાણા જિલ્લામાં ઓરીના શંકાસ્પદ કેસોએ ઉથલો માર્યો છે.કડી અને વડનગર નું મૌલિપુર ગામ ઓરીનું એપિસેન્ટર બન્યું છે.બને જગ્યાઓ પર ઓરીના ૧૪ શંકાસ્પદ કેસ સામે આવતા મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ દોડતા થઈ ગયા…

આફતાબ પૂનાવાલાએ નાર્કો ટેસ્ટમાં ઘટસ્ફોટ કર્યો, નાર્કો ટેસ્ટ પછી ૨ કલાક પૂછપરછ કરી
સમાચાર

આફતાબ પૂનાવાલાએ નાર્કો ટેસ્ટમાં ઘટસ્ફોટ કર્યો, નાર્કો ટેસ્ટ પછી ૨ કલાક પૂછપરછ કરી

દિલ્હીના મહેરૌલીમાં તેની લિવ-ઈન-પાર્ટનર શ્રદ્ધા વાલકરની હત્યા કરીને તેના શરીરના ૩૫ ટુકડા કરનાર આરોપી આફતાબ પૂનાવાલાએ નાર્કો ટેસ્ટમાં એક મોટો ઘટસ્ફોટ કર્યો છે. નાર્કો ટેસ્ટમાં આફતાબ પૂનાવાલાએ ન માત્ર શ્રદ્ધાની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું,…