ભારતીય જનતા પાર્ટી ના ગુજરાત પ્રદેશ ના માનનીય અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજી દ્વારા સંઘપ્રદેશ દાદરા નગરહવેલી ની લોકસભાની પેટા ચૂંટણી સંદર્ભે મહારાષ્ટ્રીયન સમાજની સભાનું સંભોધન કર્યું…
સમાચાર

ભારતીય જનતા પાર્ટી ના ગુજરાત પ્રદેશ ના માનનીય અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજી દ્વારા સંઘપ્રદેશ દાદરા નગરહવેલી ની લોકસભાની પેટા ચૂંટણી સંદર્ભે મહારાષ્ટ્રીયન સમાજની સભાનું સંભોધન કર્યું…

સંઘપ્રદેશ દાદરાનગર હવેલી ની લોકસભાની પેટા ચૂંટણી અન્વયે આજરોજ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના માનનીય પ્રમુખશ્રી સી.આર.પાટીલજીએ દાદરાનગર હવેલીના લોકસભા સીટના ઉમેદવાર શ્રી મહેશભાઈ ગાંવીત માટે દાદરાનગર હવેલી દમણગંગા વેલી ખાતે સંઘ પ્રદેશમાં વસતા મહારાષ્ટ્રીયન…

જીસીએસ હોસ્પિટલ દ્વારા દર્દીઓ માટે COLS CPR ટ્રેઈનીંગ &quot
સમાચાર

જીસીએસ હોસ્પિટલ દ્વારા દર્દીઓ માટે COLS CPR ટ્રેઈનીંગ &quot

વર્લ્ડ એનેસ્થેશિયા દિવસ" (16 ઓક્ટોબર) નિમિત્તે, જીસીએસ હોસ્પિટલના એનેસ્થેશિયા વિભાગ દ્વારા જનજાગૃતિ હેતુથી COLS CPR પ્રોગ્રામ અને એનેસ્થેશિયા વિશે માહિતી આપવામાં આવી હતી. COLS એટલે કે કમ્પ્રેશન (દબાણ) ઓન્લી (માત્ર) લાઈફ (જીવન) સપોર્ટ (સહારો), આ…

મહુવા તાલુકા ના અનાવલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે PSA ઓક્સીજન જ્નરેટર પ્લાન્ટનું લોકાર્પણ ઇ-લોંચીગ નો કાર્યક્રમ યોજાયો.
સમાચાર

મહુવા તાલુકા ના અનાવલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે PSA ઓક્સીજન જ્નરેટર પ્લાન્ટનું લોકાર્પણ ઇ-લોંચીગ નો કાર્યક્રમ યોજાયો.

રેફરલ હોસ્પીટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર, અનાવલ ખાતે માન.મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા મંજુર કરવામાં આવેલ ડીસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશન ફંડ માંથી સુરત જીલ્લાની મહુવા તાલુકાનાં સામુહિક આરોગ્ય કેન્દ્ર, અનાવલ ખાતે PSA ઓક્સીજન જ્નરેટર પ્લાન્ટ કીમત રૂપિયા…

આહવા ખાતે યોજાઇ પ્રભારી મંત્રી શ્રી નરેશભાઇ પટેલની સમીક્ષા બેઠક
સમાચાર

આહવા ખાતે યોજાઇ પ્રભારી મંત્રી શ્રી નરેશભાઇ પટેલની સમીક્ષા બેઠક

આહવા : તા : ૧૫ : રાજ્ય સરકારના વનબંધુ કાર્યક્રમ હેઠળ પીવાના પાણી સહિત સિંચાઈને ખાસ પ્રાધાન્ય આપવા સાથે, આદિજાતિ બજેટમાંથી જન સામાન્યની સુખાકારીના કામો હાથ ધરવાની પ્રતિબદ્ધતા વ્યકત કરતા, મંત્રી શ્રી નરેશભાઈ પટેલે કોઈપણ…

વલસાડ જિલ્લામાં મોક્ડ્રી લના આયોજન સંદર્ભે ડ્રીસ્ટ્રિ કટ ક્રાઈસીસ ગૃપની બેઠક મળી
સમાચાર

વલસાડ જિલ્લામાં મોક્ડ્રી લના આયોજન સંદર્ભે ડ્રીસ્ટ્રિ કટ ક્રાઈસીસ ગૃપની બેઠક મળી

વલસાડ જિલ્લામાં વિવિધ આપત્તિઓ જેવી કે પુર, ભુકંપ, વાવાઝોડું, સુનામી અને ઔદ્યોગિક અકસ્મા્ત વગેરે બાબતો અંગે લોકોમાં જાગૃતતા ફેલાવવાના હેતુસર જિલ્લામાં મોકડ્રીલનું આયોજન કરવાનું થાય છે. જે સંદર્ભે વલસાડ ડ્રીસ્ટિવક ક્રાઈસીસ ગૃપ વલસાડની બેઠક નવી…

ડીસાના બાલાજી બંગ્લોઝ સોસાયટી પરીવાર દ્વારા નવમા નોરતે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા..
સમાચાર

ડીસાના બાલાજી બંગ્લોઝ સોસાયટી પરીવાર દ્વારા નવમા નોરતે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા..

બનાસકાંઠા જિલ્લાના અનેક શહેરોમાં  નવરાત્રી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે આજે નવમા નોરતે આધશકિત માં જગદંબાની ઉપાસના આરાધના ભક્તિનો અનેરો આનંદ છવાયો જોવા મળી રહ્યો છે ડીસાની શુભમ પાર્ટી પ્લોટની બાજુમાં આવેલ બાલાજી બંગ્લોઝ સોસાયટીમાં…

એકાવન દીપ પ્રાગટય આરતી કાર્યક્રમ સેક્ટર ૨૬ ખાતે ઇંડિયન લાયન્સ સ્વર્ણિમ કલબ દ્વારા યોજાયો
સમાચાર

એકાવન દીપ પ્રાગટય આરતી કાર્યક્રમ સેક્ટર ૨૬ ખાતે ઇંડિયન લાયન્સ સ્વર્ણિમ કલબ દ્વારા યોજાયો

ઇંડિયન લાયન્સ સ્વર્ણિમ કલબ ગાંધી નગર દ્વારા સેક્ટર ૨૬ ખાતે નવરાત્રિ ના નવમા નોરતાં નિમિત્તે એકાવન દીવડા ની આરતી કાર્યક્રમ યોજાયો હતો જેમાં માતાજી ની આરતી મુખ્ય અતિથિ શ્રી અક્ષય ભાઇ ઠક્કર નૅશનલ ચેરમેન ઇન્ડિયન…

સાંતલપુર તાલુકા ના  અબિયાણા ગામે ક્લીન ઇન્ડિયા પ્રોગ્રામ અંતર્ગત સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો.
સમાચાર

સાંતલપુર તાલુકા ના અબિયાણા ગામે ક્લીન ઇન્ડિયા પ્રોગ્રામ અંતર્ગત સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો.

સ્વચ્છતા અભિયાન અંતર્ગત આયોજિત કાયૅક્રમમાં ગામમાં ગ્રામસભા નુ આયોજન કરી ગ્રામ પંચાયત અને ગામના લોકો ને સ્વચ્છતા બાબતે જાગૃત કરવામાં આવ્યા અને તુરંત તેના અમલીકરણ માટે લોકોને પ્રેરિત કરી ને ગામ ના મુખ્ય ચોકથી પ્રાથમીક…

ગુજરાતના જાણીતા સાહિત્યકાર/લેખક ડીસા સ્થિત કનુભાઈ આચાર્યનું કરવામાં આવેલ સન્માન..
સમાચાર

ગુજરાતના જાણીતા સાહિત્યકાર/લેખક ડીસા સ્થિત કનુભાઈ આચાર્યનું કરવામાં આવેલ સન્માન..

અંદાજે 50 જેટલાં પુસ્તકોના લેખક/સંપાદક,મહામહિમ રાજ્યપાલ તેમજ રાષ્ટ્રપતિ મહોદય દ્રારા સન્માનિત,ડીસા જલારામ મંદિરના પ્રમુખ,ડાવસ હાઈસ્કૂલના નિવૃત પ્રિન્સિપાલ,ગુજરાતના પ્રસિધ્ધ સાહિત્યકાર/લેખક ડીસા સ્થિત કનુભાઈ આચાર્યનું તારીખ 14 ઓકટોમ્બર એમના જન્મદિન નિમિતે ડીસાની વિવિધ સંસ્થાઓ દ્રારા ગૌરવભેર સન્માન…

હાલારમાં 181 અભયમ્ ટીમની વધુ એક સરાહનીય કામગીરી
સમાચાર

હાલારમાં 181 અભયમ્ ટીમની વધુ એક સરાહનીય કામગીરી

જામનગરહાલારમાં 181 અભયમ્ ટીમની વધુ એક સરાહનીય કામગીરી ની નોંધ લેવાઇ છે જેમા વિકાસ ગૃહ માંથી ભાગી નીકળેલી દીકરીને ફરી વિકાસગૃહની ટીમને  ખંભાળિયાની અભયમ ટીમ એ સોંપી છે આ અંગેની વિગત એવી છે કેદ્વારકા રેલ્વે…