14.19 કરોડના ખર્ચે વર્ષોથી પ્રજા નાં પડતર પ્રશ્ન એવા સેવા સદન મંજુર કરાવતા ચાણસ્માના ધારાસભ્ય શ્રી દિલીપકુમાર ઠાકોર
હરીજ શહેરમાં આવેલી મામલતદાર ઓફિસથી તાલુકા પંચાયત નું અંતર આશરે એક કિલોમીટર જેટલું છે જેથી ત્યાં કામે આવનારઆજુ બાજુ ના વિસ્તાર ના પ્રજાજનો ને બહુ જ હાલાકી ભોગવવી પડતી હતી આ અંગે માનનીય ધારાસભ્યશ્રી દિલીપકુમાર…









