આણંદ લોકસભા ના સાંસદ મિતેષભાઈ (બકાભાઈ) દ્વારા સાંસદ ખેલસ્પર્ધા અંતર્ગત નાઈટ વોલીબોલ સ્પર્ધા નું આયોજન
દેશ ના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી @narendramodi તથા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે પી નડ્ડાજી ના આહવાન પર આણંદ લોકસભા ના સાંસદ મિતેષભાઈ (બકાભાઈ) દ્વારા સાંસદ ખેલસ્પર્ધા અંતર્ગત નાઈટ વોલીબોલ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું છે. આ…










