ડમી બનીને પરીક્ષા આપવાનો પ્રયાસ કરનાર જેલના સળિયા ગણવા તૈયાર રહે ઃ હસમુખ પટેલ
સમાચાર

ડમી બનીને પરીક્ષા આપવાનો પ્રયાસ કરનાર જેલના સળિયા ગણવા તૈયાર રહે ઃ હસમુખ પટેલ

અમદાવાદ,તા.૦૪૭ મેના રોજ લેવાનારી તલાટીમી પરીક્ષાને લઈને આજે હસમુખ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે, દરેક ઉમેદવાર પરીક્ષા કેન્દ્રમાં પવેશ કરે ત્યારે વીડિયોગ્રાફી કરવામાં આવશે. ઉમેદવારની કોલ લેટર સાથે વીડિયોગ્રાફી કરવામાં આવશે. આ…

જૂનાગઢના વિસાવદર નજીક વૃક્ષ કાર પર ધરાશાયી, એક જ પરિવારના ત્રણ સભ્યો ઇજાગ્રસ્ત
સમાચાર

જૂનાગઢના વિસાવદર નજીક વૃક્ષ કાર પર ધરાશાયી, એક જ પરિવારના ત્રણ સભ્યો ઇજાગ્રસ્ત

જૂનાગઢમાં વિસાવદર નજીક કાર પર વૃક્ષ ધરાશાયી થતા ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મળતી જાણકારી અનુસાર, જૂનાગઢના આકોલવાડી ગામ નજીક અચાનક જ વૃક્ષ કાર પર પડ્યું હતું જેના કારણે એક જ પરિવારના ત્રણ સભ્યો ઇજાગ્રસ્ત…

AAPના ગોપાલ ઇટાલિયાની વતન વાપસી કરાઈ
સમાચાર

AAPના ગોપાલ ઇટાલિયાની વતન વાપસી કરાઈ

ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં અનેક કટોકટીનો સામનો કરી રહેલી આમ આદમી પાર્ટી (છછઁ)એ મોટો ર્નિણય લીધો છે. પાર્ટીએ ફાયરબ્રાન્ડ નેતા અને પૂર્વ રાજ્ય પ્રમુખ ગોપાલ ઇટાલિયાને (ય્ર્ॅટ્ઠઙ્મ ૈંંટ્ઠઙ્મૈટ્ઠ) રાજ્યમાં પરત આવવા આદેશ કર્યો છે.એક મહત્વપૂર્ણ…

જમ્મુ અને કાશ્મીરમાં હાઈ એલર્ટ ઃ સુરક્ષા દળોએ વધારી દીધું પેટ્રોલિંગ
સમાચાર

જમ્મુ અને કાશ્મીરમાં હાઈ એલર્ટ ઃ સુરક્ષા દળોએ વધારી દીધું પેટ્રોલિંગ

White map of Kashmir isolated on a trendy color, a blue green background and with a dropshadow. Vector Illustration (EPS10, well layered and grouped). Easy to edit, manipulate, resize or colorize. જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાનની…

ખરાબ હવામાનથી ચાર ધામ યાત્રાને લઈને વહીવટીતંત્રની તમામ વ્યવસ્થાઓ ઠપ
સમાચાર

ખરાબ હવામાનથી ચાર ધામ યાત્રાને લઈને વહીવટીતંત્રની તમામ વ્યવસ્થાઓ ઠપ

ગંગોત્રી-યમુનોત્રીના દ્વાર ૨૨ એપ્રિલે ખોલવાની સાથે ચારધામ યાત્રા શરૂ થઈ હતી. આ પછી ૨૫મી એપ્રિલે કેદારનાથ ધામ અને ૨૭મી એપ્રિલે બદ્રીનાથ ધામના દરવાજા ખોલવાની સાથે જ ઉત્તરાખંડના ચારેય ધામોની યાત્રાનો વિધિવત પ્રારંભ થયો હતો. ખરાબ…

જમ્મુના આતંકવાદીઓ દ્વારા પેટ્રોલ પંપમાં બ્લાસ્ટ!…
સમાચાર

જમ્મુના આતંકવાદીઓ દ્વારા પેટ્રોલ પંપમાં બ્લાસ્ટ!…

સોમવારે જમ્મુના નરવાલ વિસ્તારમાં એક પેટ્રોલ પંપ પર જાેરદાર બ્લાસ્ટ થયો હતો. જાણવામાં આવી રહ્યું છે કે, વિસ્ફોટ એટલો જાેરદાર હતો કે, નજીકની ઓફિસ અને એટીએમના કાચ પણ તૂટી ગયા હતા. જાેકે, એવુ પણ માનવામાં…

પ્રયાગરાજમાં ભાઈ-બહેને મંદિરમાં કરી લીધા લગ્ન, બહેન બની ગઈ ભાઈની પત્ની
સમાચાર

પ્રયાગરાજમાં ભાઈ-બહેને મંદિરમાં કરી લીધા લગ્ન, બહેન બની ગઈ ભાઈની પત્ની

જેમ જેમ આપણે આધુનિક યુગમાં આગળ વધી રહ્યા છીએ, તેમ તે સંબંધોની મર્યાદા ભૂલતા જઈ રહ્યા છીએ. મર્યાદા ભૂલતા લોકોની કરતૂતો દરરોજ સમાચાર પત્ર અને ચેનલના માધ્યમથી જાેવા મળે છે. તો વળી ઘણી વાર એવું…

ચેન્નાઈ એરપોર્ટ પર મલેશિયાથી આવેલી મહિલાની બેગમાંથી સાપ નીકળતા અધિકારીઓ ચોંક્યા
સમાચાર

ચેન્નાઈ એરપોર્ટ પર મલેશિયાથી આવેલી મહિલાની બેગમાંથી સાપ નીકળતા અધિકારીઓ ચોંક્યા

મહિલા મુસાફરની બેગમાંથી અલગ-અલગ પ્રજાતિના ઓછામાં ઓછા ૨૨ સાપ અને કાચંડાઓ મળી આવતાં ચેન્નાઈ એરપોર્ટ પર સત્તાવાળાઓ ચોંકી ઉઠ્‌યા હતા. મહિલા મુસાફર શુક્રવારે મલેશિયાથી ચેન્નાઈ આવી હતી. એરપોર્ટ પરથી વાયરલ થયેલા વીડિયોમાં જાેઈ શકાય છે…

મહાત્મા ગાંધીના પૌત્ર અરુણ ગાંધીનું ૮૯ વર્ષની વયે નિધન
સમાચાર

મહાત્મા ગાંધીના પૌત્ર અરુણ ગાંધીનું ૮૯ વર્ષની વયે નિધન

મહાત્મા ગાંધીના પૌત્ર અરુણ મણિલાલ ગાંધીનું ૮૯ વર્ષની વયે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં નિધન થયું છે. અરુણ ગાંધીના પુત્ર તુષાર ગાંધીએ આજે ટ્‌વીટ કરીને આ માહિતી આપી હતી. અરુણ ગાંધી છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા. તુષાર ગાંધીએ…

એક પણ બ્રાહ્મણ ભારતીય નથી’ઃ રાજદના નેતાનું વિવાદાસ્પદ નિવેદન
સમાચાર

એક પણ બ્રાહ્મણ ભારતીય નથી’ઃ રાજદના નેતાનું વિવાદાસ્પદ નિવેદન

બિહારમાં હાલમાં જાતીવાદી જનગણનાની જાેરદાર ચર્ચા ચાલી રહી છે. બિહાર સહિત દેશભરમાં આ જનગણનાના રાજકીય પ્રત્યાઘાતો આવી રહ્યાં છે. આ મુદ્દાને લઇને રાજકીય વર્તુળોમાં અનેક આરોપ-પ્રતિઆરોપ, દાવા-પ્રતિદાવા થઇ રહ્યાં છે. આ જ પાર્શ્વભૂમિ પર રાજદ…