ઓરીના કેસો વધતા અમદાવાદમાં છેલ્લાં ૨૦ દિવસમાં ૭૦ હજાર બાળકોને રસી આપવામાં આવી
સમાચાર

ઓરીના કેસો વધતા અમદાવાદમાં છેલ્લાં ૨૦ દિવસમાં ૭૦ હજાર બાળકોને રસી આપવામાં આવી

ખાનગી ક્લિનિકમાં આપવામાં આવશે ફ્રી રસી અને બુસ્ટર ડોઝ ,છેલ્લાં બે મહિનામાં ઓરીના ૩૦૦ કેસ એક તરફ ભરશિયાળે ચોમાસા જાેવું વાતાવરણ ઊભું થયું છે. ત્યાં બીજી તરફ અમદાવાદ સહિત ગુજરાતમાં ઓરીએ આતંક ફેલાવ્યો છે. ખાસ…

ઉત્તરાખંડના ૨૫૦૦ મીટરની ઊંચાઈએ આવેલાં હિલ સ્ટેશનો પર પણ મહત્તમ તાપમાન પાંચ ડિગ્રી
સમાચાર

ઉત્તરાખંડના ૨૫૦૦ મીટરની ઊંચાઈએ આવેલાં હિલ સ્ટેશનો પર પણ મહત્તમ તાપમાન પાંચ ડિગ્રી

ડિસેમ્બરનું પહેલું પખવાડિયું પૂરું થાય ત્યાં સુધી ચોતરફ બરફથી ઘેરાઈ જતાં ઉત્તરાખંડ હિમાલયનાં શિખરો આ વખતે હજુ સૂના છે. ભૂમધ્ય સમુદ્રમાં સર્જાયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કાશ્મીરમાં હિમવર્ષા કરીને મધ્ય એશિયા તરફ આગળ વધી રહ્યું છે. આ…

રાજકોટમાં વૃદ્ધાને ચેતાતંતુમાં ઈન્ફેક્શન ફેલાયુ, એર એમ્બ્યુલન્સ મારફત મુંબઈ એરલિફ્ટ કરાયા
સમાચાર

રાજકોટમાં વૃદ્ધાને ચેતાતંતુમાં ઈન્ફેક્શન ફેલાયુ, એર એમ્બ્યુલન્સ મારફત મુંબઈ એરલિફ્ટ કરાયા

રાજ્યના છેવાડાની હોસ્પિટલોની સાથે ગ્રામ્ય વિસ્તારમાં ગંભીર દર્દીને વધુ સારવાર માટે શહેરોની મોટી હોસ્પિટલોમાં ઝડપથી ખસેડી શકાય અને તેમને સારામાં સારી સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકારના સહયોગથી ૮ મહિના પહેલા એર એમ્બ્યુલન્સની સર્વિસ…

હજીરામાં રાત્રે નીકળેલા યુવકને ઢોરમાર મરાયા બાદ પગલાં ન લેવાતાં ગામજનોની પોલીસ કમિશનરને રજૂઆત
સમાચાર

હજીરામાં રાત્રે નીકળેલા યુવકને ઢોરમાર મરાયા બાદ પગલાં ન લેવાતાં ગામજનોની પોલીસ કમિશનરને રજૂઆત

હજીરા વિસ્તારના પટેલ ફળિયામાં રહેતા લખન પટેલ નામનો યુવક રાતે પોતાનો વિસ્તારમાં ફરવા નીકળ્યો હતો. તે દરમિયાન નજીવી બાબતે સરપંચ સાથે માથાકૂટ થતા સરપંચના પરિવારે તેને ઢોર માર્યો હતો. સમગ્ર ઘટનાના વિડીયો પણ સામે આવ્યા…

તિલકવાડાના સાહેબપુરા ગામે શોર્ટ સર્કિટના કારણે મકાનમાં આગ ભભૂકી ઉઠી
સમાચાર

તિલકવાડાના સાહેબપુરા ગામે શોર્ટ સર્કિટના કારણે મકાનમાં આગ ભભૂકી ઉઠી

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના સાહેબપુરા ગામે સવારે અચાનક શોર્ટ સર્કિટથી આગ લાગવાની ઘટના બની હતી. થોડાક ક્ષણમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ૬ જેટલા ઘરોમાં આગ ફેલાઈ હતી. આ ઘટનામાં ઘર વખરીથી લઈ અનાજ, રોકડા…

ઉત્તરપ્રદેશના પીલીભીત જિલ્લામાં ફરી એક ચોંકાવનારી ઘટના સામે આવી
સમાચાર

ઉત્તરપ્રદેશના પીલીભીત જિલ્લામાં ફરી એક ચોંકાવનારી ઘટના સામે આવી

ઉત્તરપ્રદેશના પીલીભીતથી ખેતરમાંથી ૧૦ વર્ષની માસૂમની લાશ મળી યુપીના પીલીભીત જિલ્લામાં ફરી એકવાર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શેરડીના ખેતરમાંથી ૧૦ વર્ષની માસુમ બાળકીની લાશ મળી આવતા સમગ્ર ગામમાં ચકચાર મચી ગયો હતો. ઘટનાની…

પાટણના કમલીવાડામાં મકાનમાં પરિવાર રૂમમાં સુતો…ને ચોર તિજાેરી તોડી દાગીના લઇને ફરાર
સમાચાર

પાટણના કમલીવાડામાં મકાનમાં પરિવાર રૂમમાં સુતો…ને ચોર તિજાેરી તોડી દાગીના લઇને ફરાર

પાટણ તાલુકાનાં કમલીવાડા લક્ષ્મીપુરા ગામે સવારે એક મકાનમાંથી તિજાેરી તોડીને અંદરથી રૂા. ૬૪૫૦૦ની મતાનાં સોના-ચાંદીના દાગીના તથા રોકડ રુપિયાની કોઇ ચોરી કરી ગયા હતા. આ અંગેની વિગતો એવી છે કે, પાટણ તાલુકાનાં કમલીવાડા લક્ષ્મીપુરામાં રહેતા…

આણંદમાં ઓડમાં માતાના મઢ બનાવવાના લઇ મારામારી
સમાચાર

આણંદમાં ઓડમાં માતાના મઢ બનાવવાના લઇ મારામારી

આણંદના ઓડ ગામની લાખુ સીમ વિસ્તારમાં પોતાના ખેતરમાં મઢ બનાવવાનું કહેતા ખેડૂત પર લાકડાના દંડાથી હુમલો કરવાનો બનાવ બન્યો હતો. આ અંગે ખંભોળજ પોલીસે ગુનો નોંધ્યો હતો. ઓડની લાખુ સીમમાં રહેતા સોમાભાઈ શીવાભાઈ તળપદા (ઉ.વ.૬૫)એ…

સુરતમાં જવેલર્સની દુકાનમાં મરચાની ભૂકી નાખી લૂંટનો પ્રયાસે
સમાચાર

સુરતમાં જવેલર્સની દુકાનમાં મરચાની ભૂકી નાખી લૂંટનો પ્રયાસે

સુરતના લીંબાયત વિસ્તારમાં જવેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દુકાન માલિક અને તેના પુત્રના મોઢા પર મરચાની ભૂકી નાખી લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જાે કે દુકાનદારે પ્રતિકાર કરતા લૂંટ થઇ શકી ના હતી…

જામનગર શહેરમાંથી બાઈકની ચોરી કરનાર તસ્કરને એલસીબીએ દબોચી લીધો
સમાચાર

જામનગર શહેરમાંથી બાઈકની ચોરી કરનાર તસ્કરને એલસીબીએ દબોચી લીધો

જામનગર શહેરમાં સમર્પણ સર્કલ પાસેથી મોટરસાયકલ ચોરી કરનાર શખ્સને એલસીબીએ ઝડપી પાડ્યો છે. શહેરમાં એલસીબી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે સમર્પણ સર્કલ પાસેથી આરોપીને ફરિયાદીનું લાલ કલરનું બજાજ પલ્સર જેના નંબર જી.જે- ૦૩ -બીપી-…