નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સરદાર સરોવર ડેમ અને જંગલ સફારી પાર્કની મુલાકાત લેતા રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ
બ્રેકીંગ ન્યૂઝ

નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સરદાર સરોવર ડેમ અને જંગલ સફારી પાર્કની મુલાકાત લેતા રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ

રાષ્ટ્રપતિશ્રીએ ડેમના નિર્માણની સંઘર્ષભરી ગાથા અને ટેક્નિકલ વિગતો મેળવી : જંગલ સફારી પાર્કના વિવિધ પ્રજાતિના પ્રાણી-પક્ષીઓ નિહાળ્યા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને રાજ્યના પ્રોટોકોલ મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા પણ જોડાયા ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ નર્મદા જિલ્લાના…

યુટયુબ સહિતના સોશિયલ મીડિયા પર લગામ કસવા કેન્દ્રની તૈયારી
બ્રેકીંગ ન્યૂઝ

યુટયુબ સહિતના સોશિયલ મીડિયા પર લગામ કસવા કેન્દ્રની તૈયારી

અભદ્ર ટિપ્પણીથી રોષ વચ્ચે ર્નિણય અભિવ્યક્તિના અધિકારોનો દુરુપયોગ કરી ડિજિટલ પ્લેટફોર્મ પર વાંધાજનક સામગ્રી આપવાથી સમાજમાં ચિંતા વધી- કેન્દ્ર યુટયુબ પર રીલીઝ કરાયેલા એક શોમાં યુટયુબર રણવીર અલ્હાબાદીયાની માતા પિતા અંગે અભદ્ર ટિપ્પણી બાદ સોશિયલ…

પ્રધાનમંત્રીના અગ્ર સચિવે ભારતના જી20 પ્રેસિડેન્સી પર સંકલન સમિતિની નવમી બેઠકની અધ્યક્ષતા કરી
બ્રેકીંગ ન્યૂઝ

પ્રધાનમંત્રીના અગ્ર સચિવે ભારતના જી20 પ્રેસિડેન્સી પર સંકલન સમિતિની નવમી બેઠકની અધ્યક્ષતા કરી

'જી20 ઇન્ડિયા' મોબાઇલ એપ પ્રથમ વખત બનાવવામાં આવી છે, જે એન્ડ્રોઇડ અને આઇઓએસ બંને પર ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે.જી-20 સમિટ દરમિયાન પ્રદર્શનોમાં ભારતીય સાંસ્કૃતિક અને લોકતાંત્રિક લોકાચારને પ્રદર્શિત કરવામાં આવશેમુખ્ય સચિવે ભારપૂર્વક જણાવ્યું હતું…

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની ના સ્કૂલ ઓફ પ્રાઈવેટ, ઈન્ડસ્ટ્રીયલ એન્ડ કોર્પોરેટ સિક્યુરિટી મેનેજમેન્ટ વેદાંતા ગ્રુપના 28 જુનિયર સિક્યુરિટી ઓફિસર્સની બીજી બેચને “કોર્પોરેટ સિક્યુરિટી મેનેજમેન્ટમાં બેઝિક કોર્સ” પર વ્યાપક તાલીમ આપી છે

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી - રાષ્ટ્રીય મહત્વની સંસ્થા, જે ભારતની અગ્રણી રાષ્ટ્રીય સુરક્ષા અને પોલીસ યુનિવર્સિટી તરીકે જાણીતી છે, તેણે વેદાંતા જૂથના જુનિયર સુરક્ષા અધિકારીઓની બીજી બેચ માટે એક વિશિષ્ટ વિદાય સમારંભનું આયોજન કર્યું હતું. ભવ્ય…

નવસારી ખાતે સાંસદશ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને લાભ વિતરણ કાર્યક્રમ યોજાયો
બ્રેકીંગ ન્યૂઝ

નવસારી ખાતે સાંસદશ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને લાભ વિતરણ કાર્યક્રમ યોજાયો

પીએમ સ્વનિધિ યોજના હેઠળ ૩૫૧૮ લાભાર્થીઓને ૫ કરોડ ૪૯ લાખથી વધુ રકમની લોન આપવામાં આવી પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના સ્વરોજગારી અને આત્મ નિર્ભરતાનો ગૌરવભર્યો માર્ગ ચીંધ્યો છે સુકન્યા સમૃધ્ધિ યોજનાનો ઉદ્દેશ દીકરીઓનું ભવિષ્ય સુરક્ષિત કરી સમાજમાં…

રૂ.૨૮ લાખના ખર્ચે જનભાગીદારીથી નિર્મિત ઉત્રાણ પોલીસ સ્ટેશનના નવા મકાનનું લોકાર્પણ કરતા વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ
બ્રેકીંગ ન્યૂઝ

રૂ.૨૮ લાખના ખર્ચે જનભાગીદારીથી નિર્મિત ઉત્રાણ પોલીસ સ્ટેશનના નવા મકાનનું લોકાર્પણ કરતા વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ

વ્યાજના વિષચક્રમાંથી બચાવવા રૂ.૬૬ કરોડની લોનસહાય સુરત શહેર પોલીસે સામાન્ય જનસમૂહને અપાવી                    મોટા વરાછા, ભરથાણા અને ઉત્રાણ વિસ્તારની સાડા ત્રણ લાખથી વધુ સ્થાનિક વસ્તીને લાભ થશે: અમરોલી પોલીસ સ્ટેશનનું ભારણ ઘટવાની સાથે આ વિસ્તારમાં શાંતિ…

મણિપુર હિંસામાં મૃતકોની સંખ્યા વધીને ૭૧ થઈ ગઈ
બ્રેકીંગ ન્યૂઝ

મણિપુર હિંસામાં મૃતકોની સંખ્યા વધીને ૭૧ થઈ ગઈ

ઇમ્ફાલ,તા.૧૩મણિપુરમાં ૩ મેથી શરૂ થયેલી કુકી-નાગા અને મેઇતેઈ સમુદાયો વચ્ચે હિંસા ફાટી નીકળ્યા બાદ મૃતકોની સંખ્યા વધીને ૭૧ થઈ ગઈ છે. આ માહિતી મણિપુર સરકારના સુરક્ષા સલાહકાર કુલદીપ સિંહે આપી હતી. તેમણે જણાવ્યું કે મણિપુરમાં…

પાઈલટનું લાઇસન્સ ૩ મહિના માટે સસ્પેન્ડ
બ્રેકીંગ ન્યૂઝ

પાઈલટનું લાઇસન્સ ૩ મહિના માટે સસ્પેન્ડ

નવીદિલ્હી,તા.૧૩એર ઈન્ડિયાની ફ્લાઈટના કોકપીટમાં મહિલા મુસાફરને બેસાડવાના મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કાર્યવાહી કરતા ડ્ઢય્ઝ્રછએ એર ઈન્ડિયાના પાયલટનું લાઇસન્સ ૩ મહિના માટે સસ્પેન્ડ કરી દીધું છે. એટલું જ નહીં એર ઈન્ડિયાની બેદરકારી બદલ એરલાઈન્સ…

અમદાવાદમાં વિકાસ એસ્ટેટમાં લાગી ભીષણ આગ
બ્રેકીંગ ન્યૂઝ

અમદાવાદમાં વિકાસ એસ્ટેટમાં લાગી ભીષણ આગ

અમદાવાદ,તા.૧૦અમદાવાદ શહેરના બાપુનગર નજીક આવેલ અનિલ સ્ટ્રાચ મિલ કમ્પાઉન્ડમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. વિકાસ એસ્ટેટમાં આગ લાગતા અપરા તફરી મચી જવા પામી છે. ફટાકડાના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે. હાલમાં ફાયર વિભાગની…

The Kerala Story યુપીમાં ટેક્સ ફ્રી, બંગાળમાં પ્રતિબંધ, CM યોગી કેબિનેટ સાથે જાેશે ફિલ્મ
બ્રેકીંગ ન્યૂઝ

The Kerala Story યુપીમાં ટેક્સ ફ્રી, બંગાળમાં પ્રતિબંધ, CM યોગી કેબિનેટ સાથે જાેશે ફિલ્મ

ઉત્તર પ્રદેશ,તા.૧૦પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ધ કેરાલા સ્ટોરી ફિલ્મ પર પ્રતિબંધ મૂક્યા બાદ આજે ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકારે આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ સીએમ યોગી પોતાની કેબિનેટ…