લઘુ અને મધ્યમ ઉદ્યોગોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારનો મક્કમ નિર્ધાર:ઉદ્યોગમંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત
બ્રેકીંગ ન્યૂઝ

લઘુ અને મધ્યમ ઉદ્યોગોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારનો મક્કમ નિર્ધાર:ઉદ્યોગમંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત

૧૬૧ ઔદ્યોગિક પ્લૉટની પારદર્શક રીતે ફાળવણી કરતા કેબિનેટ ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતઃ રાજ્ય ઉદ્યોગમંત્રી શ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિ લઘુ અને મધ્યમ ઉદ્યોગોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારનો મક્કમ નિર્ધાર:ઉદ્યોગમંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત ગાંધીનગર…

સુરતના ગોડાદરામાં શોર્ટસર્કિટથી સિટી બસમાં આગ ભભૂકી, કોઈ જાનહાનિ નહિ
બ્રેકીંગ ન્યૂઝ

સુરતના ગોડાદરામાં શોર્ટસર્કિટથી સિટી બસમાં આગ ભભૂકી, કોઈ જાનહાનિ નહિ

સુરતના ગોડાદરા વિસ્તારમાંથી પસાર થતી સિટી બસમાં શોર્ટસર્કિટ થતાં આગ લાગી હતી. આગ લાગતાં જ મુસાફરોને બસમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા. આગની આ ઘટનામાં બસ સંપૂર્ણપણે બળીને ખાક થઇ જવા પામી હતી, જાેકે સદનસીબે આ…

એપલ કંપનીએ ચીનમાં કેમ ઉત્પાદન બંધ કર્યુ!
બ્રેકીંગ ન્યૂઝ

એપલ કંપનીએ ચીનમાં કેમ ઉત્પાદન બંધ કર્યુ!

એપલ તેના ઉત્પાદનને ચીનથી બીજા દેશમાં ટ્રાન્સફર કરવા પર કરે છે વિચાર આઇફોન નિર્માતા કંપની એપલ તેના ઉત્પાદનને ચીનથી બીજા દેશમાં ટ્રાન્સફર કરવાનું વિચારી રહી છે. વધતા ભૌગોલિક રાજકીય તણાવ અને લોકડાઉન વચ્ચે વિશાળ ટેક…

કેનેડા સરકારે વર્ક પરમિટને લઈ કરી મોટી જાહેરાત, ભારતીયોને થશે આ ફાયદો!
બ્રેકીંગ ન્યૂઝ

કેનેડા સરકારે વર્ક પરમિટને લઈ કરી મોટી જાહેરાત, ભારતીયોને થશે આ ફાયદો!

કેનેડાની સરકારે ઓપન વર્ક પરમિટના નિયમમાં મોટો બદલાવ કર્યો છે. કેનેડાએ ૨૦૨૩થી ઓપન વર્ક પરમિટધારકોને પરિવાર સાથે રાખવાની મંજૂરી આપી દીધી છે. ઓપન વર્ક પરમિટ વિદેશી નાગરિકોને કેનેડામાં કોઈપણ કંપની અને કોઈપણ નોકરીમાં કાયદાકીય રીતે…

વડોદરાના રાયપુરાના લગ્નપ્રસંગમાં ૨૨૬ લોકોને ખોરાકી ઝેરની અસર થતા હોસ્પિટલોમાં ખસેડાયા
બ્રેકીંગ ન્યૂઝ

વડોદરાના રાયપુરાના લગ્નપ્રસંગમાં ૨૨૬ લોકોને ખોરાકી ઝેરની અસર થતા હોસ્પિટલોમાં ખસેડાયા

વડોદરાના ભાયલી પાસે આવેલા રાયપુરા ગામે લગ્નપ્રસંગમાં ફૂડ પોઇઝનિંગનો બનાવ બન્યો છે. જેમાં લગ્નપ્રસંગના જમણવારમાં જમતાં ૨૨૬ લોકોને ખોરાકી ઝેરની અસર થતાં ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તમામ દર્દીઓની હાલત સામાન્ય છે. લગ્નમાં વરરાજાને પણ…

કચ્છમાં ૧૦૦ કરોડથી પણ મોટા હવાલા કૌભાંડની શરૂ થઇ તપાસ
બ્રેકીંગ ન્યૂઝ

કચ્છમાં ૧૦૦ કરોડથી પણ મોટા હવાલા કૌભાંડની શરૂ થઇ તપાસ

રાજ્યમાં ચૂંટણી પૂર્વે કચ્છમાં આવકવેરા વિભાગની ૩૦થી વધુ ટીમની દરોડાની કાર્યવાહીમાં આશરે રૂ. ૨૨ કરોડની બેનામી મતા મળી આવી હતી. આ દરમિયાન આચારસંહિતાને ધ્યાનમાં રાખી જિલ્લા કલેક્ટરને અહેવાલ અપાયો હતો, પરંતુ વિવિધ દસ્તાવેજાેની તપાસ પછી…

નર્મદા જીલ્લામાં ડેડીયાપાડાના અકસ્માતમાં એક જ પરિવારના ચાર લોકોના મોત
બ્રેકીંગ ન્યૂઝ

નર્મદા જીલ્લામાં ડેડીયાપાડાના અકસ્માતમાં એક જ પરિવારના ચાર લોકોના મોત

નર્મદા જીલ્લામાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન નેત્રંગ તરફથી ડેડીયાપાડા તરફ આંટાફેરા મારી વિદેશી દારૂનો જથ્થો પહોંચાડનાર કારે રામેશ્વર હોટેલ આગળ આવેલ નિગટ ગામ નજીક મુખ્ય માર્ગ પર બાઈકસવારને અડફેટે લીધા હતા. જે અકસ્માતમાં બાઈકચાલકનાં પરિવારના ચાર…

ગીર સોમનાથના દેવળી દેદા ગામનો યુવાન ૧૯ વર્ષ સેનામાં ફરજ બજાવ્યા બાદ નિવૃત્ત
બ્રેકીંગ ન્યૂઝ

ગીર સોમનાથના દેવળી દેદા ગામનો યુવાન ૧૯ વર્ષ સેનામાં ફરજ બજાવ્યા બાદ નિવૃત્ત

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના દેવળી દેદાની ગામનો યુવાન ભારતીય સેનામાં ૧૯ વર્ષની ફરજ સેવા કરી નિવૃત થયો હતો. માદરે વતન પરત ફરતા સ્થાનીક યુવાનો, બહેનો અને આગેવાનોએ દસ કિમીના રૂટ ઉપર ત્રિરંગા સાથેની વિશાળ…

ભચાઉ-ગાંધીધામ હાઈવે પર ટ્રેલર પાછળ ટેમ્પો ઘૂસી ગયો, ડ્રાઇવરનું ઘટનાસ્થળે મોત
બ્રેકીંગ ન્યૂઝ

ભચાઉ-ગાંધીધામ હાઈવે પર ટ્રેલર પાછળ ટેમ્પો ઘૂસી ગયો, ડ્રાઇવરનું ઘટનાસ્થળે મોત

ભચાઉ ગાંધીધામ નેશનલ હાઇવે પર વધુ એક જીવલેણ અકસ્માતની ઘટના બની હતી. જેમાં ગાંધીધામ તરફ જતા એક ટ્રેલર પાછળ પુર ઝડપે જતો આઈશર ટેમ્પો ટકરાઈ પડતા તેના ચાલકનું ઘટનાસ્થળેજ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત એટલો…

ભારતમાં દવાઓના વેચાણ પર સરકારનો મહત્ત્વનો ર્નિણય
બ્રેકીંગ ન્યૂઝ

ભારતમાં દવાઓના વેચાણ પર સરકારનો મહત્ત્વનો ર્નિણય

દવાઓના વેચાણમાં સતત વધી રહ્યાં છે ગોરખધંધા. ક્યાંક સસ્તી દવાઓને મોંઘા ભાવે વેચવાનું કૌભાંડ થાય છે તો ક્યાંક અસલી દવાઓના બદલે નકલી દવાઓ પધરાવી દેવાનું કૌભાંડ સામે આવે છે. આમ, તો આ ધંધો આજકાલનો નથી…