અમદાવાદ શહેર કોંગ્રેસ-પ્રમુખના પુત્ર સહિત ૨૦ યુવા ૮૯ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા
સાંતેજના ફાર્મહાઉસમાં દારૂની મહેફિલ માણતા ૨૦ નબીરાઓની કરાઈ ધરપકડ ગાંધીનગર જિલ્લાના સાંતેજ પાસે આવેલા રણછોડપુરા ગામ નજીકના શ્રમદીપ ફાર્મ હાઉસમાં અમદાવાદના ૨૦ નબીરાને દારૂની મહેફિલ માણતાં સાંતેજ પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે ૭ ગાડી, ૨૧…








