જ્યારે આપણે સહુ પરિવારજનો સાથે નવું વર્ષ ઉજવી રહ્યા હતા ત્યારે ગોત્રી હોસ્પિટલના કોરોના વિભાગના તબીબો અને આરોગ્ય કર્મચારીઓ દર્દીઓની સાર સંભાળ લઈ રહ્યા હતા…
ફુગ્ગા અને લાઈટો ફૂલો થી વોર્ડને સજાવી રંગોળી પૂરી કોરોના ના દર્દીઓ સાથે ઉજવ્યું નવું વર્ષ... જબ હમ બૈઠે થે ઘરોં મેં વો ઝેલ રહે થે ગોલી..એક દેશભક્તિ ગીતની આ પંક્તિઓ જેવી સમર્પણ ની ગાથા…