લોકડાઉનને લઇ સરકાર અને એએમસીની સ્પષ્ટતાઃ અમદાવાદમાં ફરીથી લોકડાઉન માત્ર અફવા
લોકડાઉનને લઇ સરકાર અને એએમસીની સ્પષ્ટતાઃ અમદાવાદમાં ફરીથી લોકડાઉન માત્ર અફવા અમદાવાદમાં ફરી લોકડાઉન લાદવાની વાતને ગુજરાતના અધિક મુખ્ય સચિવ અને મ્યુનિસિપલ કોર્પોરેશ પાયાવિહોણી અફવા ગણાવી છે. સાથે ખોટી અફવાઓમાં ન દોરાવવા લોકોને અપીલ કરી…








