દિલ્હી -મુંબઈ વાયા અમદાવાદરતનપુર થી શામળાજી સુધી છ માર્ગીય નૅશનલ હાઈવે 8 ની કામગીરી પુર્ણતા ની આરેનેશનલ હાઈવે પર હાઈ ડેફીનેશન સીસીટીવી સિસ્ટમ ના કેમેરા અને અલદાઈ અત્યાધુનિક એલ ઇ ડી લાઈટો થી સજ્જ કરાયાં

અરવલ્લી
નૅશનલ હાઈવે 8 મુંબઈ થી દિલ્હી વાયા અમદાવાદ હિંમતનગર શામળાજી પાસે કરોડો રૂપિયા નાં ખર્ચે કરી ને ચાર માર્ગીય માંથી રૂપાંતરિત કરી છ માર્ગીય રોડ બનાવવા માં આવ્યો હતો તે આજથી શરૂ કરવામાં આવ્યો નેશનલહાઇવે રોડ પર હાઇ ડેફીનેશન સીસિટીવી ડિજિટલ  નાં કેમેરા તથા રોડ ની બન્ને સાઈડ  એલ ઇડી હાઈ ડેફીનેશન લાઇટીગ ઇલેક્ટ્રિક ટાવર અને પોલ ગોઠવવામાં આવ્યા છેનેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા દિલ્હી થી મુંબઈ સુધી સીકસ લેન રોડ નું કામ ચાલુ કરવામાં આવ્યું હતુ આ હાઇવે રોડ નું નિર્માણ કરવામાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા કરોડો રૂપિયા ખર્ચીને રોડ કામગીરી કરવામાં આવી હતી અત્યારે ઉદેપુર થી શામળાજી સુધી સીકસલેન લાઈન રોડ નુ કામકાજ પુર્ણતા ની  આરે છે અરવલ્લી જિલ્લા નું પવિત્ર યાત્રાધામ શામળાજી પાસે અરવલ્લી ગીરીમાળા ના વિશાળ  પર્વતીય ડુંગરો નું ક્ટિંગ કરી ને તેની વચ્ચે થી આ સીકસવે લાઈનરોડ નું નિર્માણ કરવામાં આવ્યું હતું આ ડુંગર કટીંગ કરવામાં દોઢ વષૅ ઉપરાંત નો સમય થયો હતો આ ડુંગર કટીંગ કરવામાં કરોડો રૂપિયા ઉપરાંતની રકમ  લગાવી ને વાહન ચાલકો ને તકલીફ ન પડે તે રીતે આ રોડ નું નિર્માણ કરવામાં આવ્યું છે  હાઇવે રોડ પર અકસ્માત થાય તો તાત્કાલિક જાણકારી મળી રહે તે માટે હાઇડેફીનેશન રેન્જના સીસીટીવી  સિસ્ટમ નાં કેમેરા લગાવવામાં આવ્યા છે હાઇવે રોડ ની બન્ને સાઈડ ની સર્વિસ લાઇન રોડ પર એલ ઈ ડી લાઇટીગ હાઇવે રોડ પર ગોઠવવામાં આવી છે હાઇવે રોડ પર નો  અદભુત નજારો જોવા મળે છે હાઇવે રોડ પર ટ્રક માટે પાકીગજોન બનાવી નેં ટૃક ચાલકો  રેસ્ટ કરીને સ્નાન માટે સંડાસ બાથરૂમ ની પણ અલદાઈ સગવડ કરવામાં આવી છે 4 કિલોમીટર દુર સુધી કોઈ કટ  પણ આપવામાં આવ્યો નથી આ ઉંચાઈ પર થી યાત્રાધામ શામળાજી નો નજારો અદભુત લાગી રહ્યો છે આ સીકસવે નાં નિર્માણ થી દિલ્હી મુંબઈ ના અપડાઉન માટે ના  સમય નો ધણોજ બચાવ થશે  નિયત સ્થળે ઝડપથી પહોંચી જવાશે કોરોના મહામારી ના કારણે રોડ નિર્માણ માં સમયમર્યાદા માં વધારો થયો હતો મહામારી નડતર રૂપ નહીં થઈ હોત તો વાહન ચાલકો ને ક્યારનીય રાહત મળી હોત હવે વાહન ચાલકો ને મોટી રાહત મળશે

બ્રેકીંગ ન્યૂઝ