વીજ પુરવઠા વિભાગ ના મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ સાહેબ મહુવા ખાતે પધાર્યા

મહુવા ખાતે વીજ પુરવઠા વિભાગ ના રાજ્ય કક્ષા ના મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ સાહેબ મહુવા ખાતે પધાર્યા , બાદ સૌ કાર્યકર્તાઓ ને જરૂરી તમામ સહાય કરવા સૂચન કરીઅને વીજ પૂરવઠા વિભાગના તમામ અધીકારીઓ ને જયાં જયાં વીજળી ના પૂરવઠા ની વધુ જરૂર હશે ત્યાં પ્રથમ પ્રાધાન્ય આપી તાત્કાલિક અસરે કામ કરી વીજ પૂરવઠો પૂરો પાડવા આદેશ આપ્યા .

બ્રેકીંગ ન્યૂઝ