અમદાવાદમાં ૫૧૫ સખી મંડળોને ૮૪૪ લાખની સી.સી. લોન ધિરાણના હુકમો એનાયત કરાયા
અમદાવાદ જિલ્લામાં દીનદયાળ અંત્યોદય યોજના - રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ માઈક્રો ફાયનાન્સ વર્ટીકલ અંતર્ગત ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લી. દ્વારા આયોજિત સ્વ-સહાય જૂથો માટે બેંક લિંકેજ અન્વયે કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.…









