પાટણના માહિતી નિયામક અધિકારી કુલદીપ પરમારનું ભવ્યાતિભવ્ય સન્માન
બનાસકાંઠા જિલ્લાના ટીવી 9 ગુજરાતી ચેનલના પૂર્વ જિલ્લા રિપોર્ટર અને હાલમાં પાટણ જિલ્લામાં નાયબ માહિતી નિયામક અધિકારી તરીકે ફરજ બજાવતા કુલદીપભાઇ પરમાર જેઓ વર્ગ1ના અધિકારી તરીકે નિમણૂક પામ્યા છે ત્યારે આજે પ્રોફેશનલ પ્રેસ યુનિટીના યુવા…










