પ્રેમિકાએ મળવાની ના પાડતાં તેના ૪ વર્ષના પુત્રની પ્રેમીએ કરી હત્યા!
ક્રાઇમ ડાયરી

પ્રેમિકાએ મળવાની ના પાડતાં તેના ૪ વર્ષના પુત્રની પ્રેમીએ કરી હત્યા!

વીંછિયાના અમરાપરમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવકે તેની પ્રેમિકાને મળવાનું કહ્યું અને તેણીએ ઇન્કાર કરતાં એ હેવાન વીફર્યો હતો. લગ્ન પ્રસંગે આવેલી પરિણીતાના સંતાનનું અપહરણ કરી તેને બોટાદ નજીકના તળાવમાં ડુબાડી દઇને મોતને ઘાટ ઉતારી દીધો…

નર્મદા જીલ્લામાં ડેડીયાપાડાના અકસ્માતમાં એક જ પરિવારના ચાર લોકોના મોત
બ્રેકીંગ ન્યૂઝ

નર્મદા જીલ્લામાં ડેડીયાપાડાના અકસ્માતમાં એક જ પરિવારના ચાર લોકોના મોત

નર્મદા જીલ્લામાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન નેત્રંગ તરફથી ડેડીયાપાડા તરફ આંટાફેરા મારી વિદેશી દારૂનો જથ્થો પહોંચાડનાર કારે રામેશ્વર હોટેલ આગળ આવેલ નિગટ ગામ નજીક મુખ્ય માર્ગ પર બાઈકસવારને અડફેટે લીધા હતા. જે અકસ્માતમાં બાઈકચાલકનાં પરિવારના ચાર…

તમિલનાડુમાં હત્યા કરી ફરાર થયેલો ઓરિસ્સાનો ઇસમ મોરબીથી ઝડપાયો, તમિલનાડુ પોલીસને સોપાશે કાર્યવાહી
ક્રાઇમ ડાયરી

તમિલનાડુમાં હત્યા કરી ફરાર થયેલો ઓરિસ્સાનો ઇસમ મોરબીથી ઝડપાયો, તમિલનાડુ પોલીસને સોપાશે કાર્યવાહી

તમિલનાડુ રાજ્યમાં ખૂનના ગુનામાં નાસતા ફરતા ઈસમને મોરબી એસઓજી ટીમે ઝડપી લઈને તમિલનાડુ પોલીસને સોપવાની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી જીલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમ નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા કાર્યરત હોય…

ડીસામાં લોકોને ગીતા ઉપદેશ અંગે જાગૃત કરવા બાળકીઓએ ગીતા માથા પર મૂકી પોથીયાત્રા કાઢી
માનવ અધિકાર

ડીસામાં લોકોને ગીતા ઉપદેશ અંગે જાગૃત કરવા બાળકીઓએ ગીતા માથા પર મૂકી પોથીયાત્રા કાઢી

હિન્દુ ધર્મમાં ભગવત ગીતાનું મહત્વ ખુબ છે. ડીસાની જાગૃતિ કન્યા વિધાલય ખાતે ભગવત ગીતા જયંતિ નિમિત્તે આવનારી પેઢી ગીતાના મહત્વને સમજતી થાય તે અંગે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ડીસામાં લોકો ભગવત ગીતા જેવા મહાન…

ગીરગઢડામાં જંગલની હદમાંથી ગેરકાયદે લાકડા ભરેલો ટ્રક ઝડપાયો
ક્રાઇમ ડાયરી

ગીરગઢડામાં જંગલની હદમાંથી ગેરકાયદે લાકડા ભરેલો ટ્રક ઝડપાયો

ગીરગઢડાના ફુલકા ગામની હદ વિસ્તારમાં આવેલ જંગલમાંથી ગેરકાયદેસર રીતે ત્રણ શખ્સો દ્રારા લાકડા કાપી અને ટ્રકમાં ભરી લઇ જઇ હેરાફેરી કરતા હોવાની બાતમી મળી હતી. જેના આધારે વનવિભાગ સ્થળ પર પહોંચી જઇ લાકડા ભરેલ ટ્રકના…

પાટણના કમલીવાડામાં મકાનમાં પરિવાર રૂમમાં સુતો…ને ચોર તિજાેરી તોડી દાગીના લઇને ફરાર
સમાચાર

પાટણના કમલીવાડામાં મકાનમાં પરિવાર રૂમમાં સુતો…ને ચોર તિજાેરી તોડી દાગીના લઇને ફરાર

પાટણ તાલુકાનાં કમલીવાડા લક્ષ્મીપુરા ગામે સવારે એક મકાનમાંથી તિજાેરી તોડીને અંદરથી રૂા. ૬૪૫૦૦ની મતાનાં સોના-ચાંદીના દાગીના તથા રોકડ રુપિયાની કોઇ ચોરી કરી ગયા હતા. આ અંગેની વિગતો એવી છે કે, પાટણ તાલુકાનાં કમલીવાડા લક્ષ્મીપુરામાં રહેતા…

ગીર સોમનાથના દેવળી દેદા ગામનો યુવાન ૧૯ વર્ષ સેનામાં ફરજ બજાવ્યા બાદ નિવૃત્ત
બ્રેકીંગ ન્યૂઝ

ગીર સોમનાથના દેવળી દેદા ગામનો યુવાન ૧૯ વર્ષ સેનામાં ફરજ બજાવ્યા બાદ નિવૃત્ત

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના દેવળી દેદાની ગામનો યુવાન ભારતીય સેનામાં ૧૯ વર્ષની ફરજ સેવા કરી નિવૃત થયો હતો. માદરે વતન પરત ફરતા સ્થાનીક યુવાનો, બહેનો અને આગેવાનોએ દસ કિમીના રૂટ ઉપર ત્રિરંગા સાથેની વિશાળ…

આણંદમાં ઓડમાં માતાના મઢ બનાવવાના લઇ મારામારી
સમાચાર

આણંદમાં ઓડમાં માતાના મઢ બનાવવાના લઇ મારામારી

આણંદના ઓડ ગામની લાખુ સીમ વિસ્તારમાં પોતાના ખેતરમાં મઢ બનાવવાનું કહેતા ખેડૂત પર લાકડાના દંડાથી હુમલો કરવાનો બનાવ બન્યો હતો. આ અંગે ખંભોળજ પોલીસે ગુનો નોંધ્યો હતો. ઓડની લાખુ સીમમાં રહેતા સોમાભાઈ શીવાભાઈ તળપદા (ઉ.વ.૬૫)એ…

સુરતમાં જવેલર્સની દુકાનમાં મરચાની ભૂકી નાખી લૂંટનો પ્રયાસે
સમાચાર

સુરતમાં જવેલર્સની દુકાનમાં મરચાની ભૂકી નાખી લૂંટનો પ્રયાસે

સુરતના લીંબાયત વિસ્તારમાં જવેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દુકાન માલિક અને તેના પુત્રના મોઢા પર મરચાની ભૂકી નાખી લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જાે કે દુકાનદારે પ્રતિકાર કરતા લૂંટ થઇ શકી ના હતી…

જામનગર શહેરમાંથી બાઈકની ચોરી કરનાર તસ્કરને એલસીબીએ દબોચી લીધો
સમાચાર

જામનગર શહેરમાંથી બાઈકની ચોરી કરનાર તસ્કરને એલસીબીએ દબોચી લીધો

જામનગર શહેરમાં સમર્પણ સર્કલ પાસેથી મોટરસાયકલ ચોરી કરનાર શખ્સને એલસીબીએ ઝડપી પાડ્યો છે. શહેરમાં એલસીબી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે સમર્પણ સર્કલ પાસેથી આરોપીને ફરિયાદીનું લાલ કલરનું બજાજ પલ્સર જેના નંબર જી.જે- ૦૩ -બીપી-…